Month: November 2022

જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાતી પગલું ભર્યું

જામનગર શહેરમાં વ્યાજખોર ની ચંગુલમાં ફસાયેલા એક યુવાને આત્મહત્યાનું પગલું ભરતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ મામલે પોલીસ...

લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી, 5 ઘાયલ

મીઠાપુર અને જનસાળી ગામના પાટીયાની નજીક પૂર ઝડપે જતી કારના ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઇ ગઈ...

જામનગરના હાપામાં ધાણા-જીરૂના પેકિંગના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી

જામનગરના હાપામાં આવેલા ધાણાજીરૂના પેકિંગના એક કારખાનામાં અકસ્માતે આગ લાગવાથી ધાણાજીરુંના બાચકા સળગવા માંડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને સમયસર પહોંચી...

અમરેલીના વડેરામાં યુવતી સાથે પ્રેમ સંબંધ બાબતે યુવક પર 7 શખ્સોએ પાઇપ વડે હુમલો કરતાં ફરિયાદ નોંધાઈ

અમરેલી તાલુકાના વડેરામા યુવતી સાથે પ્રેમ સંબંધ બાબતે સાત ઇસમોએ બોલાચાલી કરી યુવકને પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા...

જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે દારૂ અંગેના 5 કેસમાં નાસતા ફરતા આરોપીને ભાવનગરમાંથી ઝડપાયો

જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ચૂંટણીના અનુસંધાને નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓને પકડવા માટેની વિશેષ પ્રકારની ઝુંબેશ ચલાવાઇ રહી છે, જેના...

રાજપારડીના માધવપુરા નજીક ટ્રકની ઓવરટ્રેક કરવા જતી કાર ભેખડ સાથે અથડાતા કાર ચાલકનું મોત

રાજપારડીના માધવપુરા નજીક હાઈવા ટ્રકની ઓવરટ્રેક કરવા જતી કાર સ્ટેયરીંગ ઉપર કાબૂ ગુમાવતા માર્ગની બાજુમાં ભેખડમાં અથડાતા એકસ્માત સર્જાયો હતો....

દસાડાના વઘાડા ગામ નજીક આઇસર અને બાઈક વચ્ચે અકસ્માત :બાઈકચલાકનું મોત એક ઇજાગ્રસ્ત

દસાડા તાલુકાના વઘાડા ગામ અજીક બાઈક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે...

ત્રણ જુદી જુદી જગ્યાએથી થયેલી વાહન ચોરી ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને બનાસકાંઠા એલસીબી પોલસે ઝડપી પાડ્યો

બનાસકાંઠા એલસીબી પોલીસે જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ થયેલા વાહન ચોરી ગુનાનો ભેદ શોધી કાઢ્યો છે. પોલીસે એક ઈસમને પકડી...

કાર અને બાઇક અથડાતાં કારમા આગ ભભૂકી, બાઇક ચાલકનું આગની લપેટમાં મોત

વાવ જોખા રોડ પર રાત્રે અલ્ટો કાર અને એફ ઝેડ બાઇક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સીએનજી કારમાં આગ લાગતાં...