Month: November 2022

સુરેન્દ્રનગરના ઘનશ્યામપુરના ખેડૂતનો પગ લપસી જતા કેનાલમાં પડતા મોત નીપજયું

સુરેન્દ્રનગરના ઘનશ્યામપુર ગામની સીમમાં વાડીમાં કામ કરી રહેલા ખેડૂત પાણી શરૂ કરવા માટે ગયા હતા. તે દરમિયાન વાયરમાં પગ અટકાઈ...

જૂનાગઢ સી. ડિવિજન પોલીસ સ્ટેશનના છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો

જૂનાગઢ સી. ડિવિજન પોલીસ સ્ટેશનના છેલ્લા 2 વર્ષથી ખંડણીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ખલીલપુર ચોકડી પાસેથી પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમે...

ગાંધીનગરના ચ – 0 સર્કલ પાસે ઘાસ ભરેલી આઈસર ટ્રકમાં વિકરાળ આગ ભભૂકી, સદભાગ્યે જાનહાનિ ટળી

copy image ગાંધીનગરનાં ચ - 0 સર્કલ નજીક ગઈકાલે રાત્રિના સમયે ડાંગરનું ઘાસ ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ લાગતાં દોડધામ...

કારમાં ચોરખાના બનાવીને વિદેશી દારૂ લઈ જતા રાજસ્થાનના 2 શખ્સોને એલસીબીએ ઝડપ્યા

copy image કારમાં બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને જઈ રહેલા રાજસ્થાનના બે ઇસમોને મહેસાણા એલસીબીએ બહુચરાજી નજીકથી પકડી પાડ્યા...

ઊંઝામાં વેપારીના મકાનનું તાળું ખોલીને રૂ.12.60 લાખના સોનાના દાગીનાની તસ્કરી કરાઈ

રાજકોટ મધ્યે ઓઇલ મિલની દિવાળી નિમિત્તે રાખેલી પૂજામાં પત્ની હાજરી આપવા જતાં ઊંઝામાં વેપારીના મકાનનું તાળું ખોલી અજાણ્યો ઈસમ રૂ.12.60...

ફરવા ગયેલા પરિવારના ઘરમાંથી 1.58 લાખની માલમતાની કરાઇ તસ્કરી

શહેરના ગોરવા અને ગોત્રી વિસ્તારમાં રહેતા બે પરિવારો બહારગામ ગયા હતા. આ દરમિયાન તેમના બંધ ઘરમાં ત્રાટકેલા ચોર રૂા.2.58 લાખની...

ઉનમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: બાઇક ચાલક યુવકનું મોત,બે ઘાયલ

ગુમ થયેલા પિતાને શોધવા નિકળેલા કાકા-ભત્રીજા અને ભાણેજની મોપેડને ટ્રક ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત ભાણેજનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે કાકા-ભત્રીજાને...

અમદાવાદના બાપુનગરમાંથી SOGએ રૂ.1 લાખના MD ડ્રગ્સ સાથે યુવકને ઝડપ્યો

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાપુનગર સુંદરમ નગરમાંથી એક યુવકને રૂ.1 લાખના એમ ડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. એસઓજીની ટીમને...

આદિપુર પોલીસે દારૂમાં પકડેલો આરોપી સર્વેલન્સ રૂમમાં સટ્ટો રમતો ઝડપાયો

આદિપુર પોલીસે બિયર સાથે ઝડપાયેલો આરોપી પોલીસ સ્ટેશન લઇ જવાયા પછી સર્વેલન્સ રૂમમાં મોબાઇલ પર ક્રિકેટનો ઓનલાઇન સટ્ટાનો જુગાર રમતો...