ગાંધીધામ ખાતે આવેલ કિડાણા ગામમાં પોલીસ મથકોની જુદી જુદી ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી : 93 ઇસમની તપાસ
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં આવતા અને સંવેદનશીલ ગણાતા કિડાણા ગામમાં તમામ પોલીસ મથકોની જુદી જુદી ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ...