નખત્રાણા તાલુકાનાં પાંચાણીનગરમાં પાણી પ્રશ્ને રહેવાસીઓ ભારે પરેશાન : બહોળી સંખ્યામાં મહિલાઓ રેલી રૂપે જોડાઈ તાલુકા પંચાયતની કચેરીએ જઈ આવેદન પત્ર આપ્યું
નખત્રાણા તાલુકામાં વારંવાર પાણી પુરવઠો સદંતર બંધ રહેતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આ બાબતે તંત્ર દ્વારા દાદ ન મળતા અંતે...