Year: 2023

નખત્રાણા ખાતે આવેલ છારી પાસે નદીમાં ગાડી ધોવા ગયેલા યુવકને વીજકરંટ લાગતાં ઘટનાસ્થળે મોત નીપજયું

નખત્રાણા ખાતે આવેલ છારી ગામની નદીમાં ગાડી ધોવા ગયેલા 18 વર્ષીય યુવાનને વીજકરંટ લગતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું...

ગાંધીધામ તાલુકાનાં કિડાણાના ફાર્મ હાઉસમાંથી 1.31 લાખની માલમતાની ચોરી થતાં ચકચાર

ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં આવેલા એક ફાર્મ હાઉસમાથી રૂા.1.31 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પિન્કસિટી સોસાયટીમાં 1200...

ભચાઉ તાલુકાનાં લાકડિયા ગામમાં બંધ ઘરનાં તાળાં તોડી 26 હજારની ચોરી થતાં ચકચાર

ભચાઉ તાલુકાના લાકડિયામાં બંધ ઘરનાં તાળાં તોડી તેમાંથી રોકડ રકમ તેમજ ઇમિટેશન જ્વેલરી એમ કુલ્લ રૂા. 26000ની મતાની ચોરી આચરાઈ...

ક્રેડિટ કાર્ડ આપવાના બહાને વાપીમા રહેતા વેપારી સાથે 97,562ની  ઓનલાઇન ઠગાઇ થતાં નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અબડાસા તાલુકાના બિટ્ટાના રહેવાસી અને હાલે વાપી રહેતા વેપારીને ક્રેડિટકાર્ડ આપવાના બહાને લિંક મોકલવામાં આવી લિન્ક ઓપન કરતાની સાથે જ...

નખત્રાણાના નવાનગરમાથી પાસાનો દાવ ખેલતા પાંચ ખેલીઓને ઝડપી પડાયા

ગત દિવસે નખત્રાણામાં આવેલ નવાનગરના ખુલ્લા વાડામાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા. ગત દિવસે સાંજે...

રાપર તાલુકા ખાતે આવેલ  ગેડી ગામમાં યુવતીનો હાથ પકડી છેડતી કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  રાપર ખાતે આવેલ ગેડી ગામે પગપાળા જતી એક યુવતીનો હાથ પકડી છેડતી કરતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ...

ગાગોદર પો.સ્ટે વિસ્તારમાંથી ગેર કાયદેસર માદક પદાર્થ હેરોઇન સાથે આરોપીને પકડી પાડતી એલ.સી.બી.,એસ.ઓ.જી. પુર્વ –કચ્છ, ગાંધીધામ

જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફ્થી જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરયદેસર હેરાફેરી/વેચાણની પ્રવૃતિ...

મુંદ્રા તાલુકાનાં નાના કપાયાની ફેક્ટરીમાંથી છ લાખની ચોરી થતાં ચકચાર

મુંદરા તાલુકામાં આવેલ નાના કપાયા રોડ પર આવેલી યશ એન્ટરપ્રાઈઝ નામની મિનરલ પાણીની ફેક્ટરીમાંથી પાંચ સખશો 6,22,000ની રોકડની ચોરી કરી...

આદિપુરના ટીટી ખેલાડીએ યુએસ નેશનલ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ મેળવ્યો

આદિપુરના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી ઈશાન હિંગોરાણીએ ફોર્ટ વર્થ, ટેક્સાસ ખાતે યોજાયેલ યુએસ નેશનલ ચેમ્પિયનશિપ 2023માં અંડર 2600 કેટેગરીમાં સિલ્વર...

માધાપર હાઈવે પર રૂ2.10 કરોડના હેરોઇન જથ્થા સાથે ઝડપાયેલા પાંચ સખસો પૈકી એક સરપંચ તેમજ બીજો સસ્પેન્ડેડ પોલીસ હોવાનું સામે આવ્યું

માધાપર હાઇવે પર એસઓજી ટીમે ઓપરેશન કરીને 2.10 કરોડની કિંમતના 420 ગ્રામ હેરોઇનના જથ્થા સહિત પંજાબના પાંચ સખશોની ધરપકડ કરેલ...