સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન’ હેઠળ સન્માન: અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર દેશલપર(કંઠી)ના મસીહાનું “ગુડ સમરીટન ” એવોર્ડથી સન્માન કરાયું
કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજના હેઠળ અકસ્માતગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડનાર વ્યકિતઓને ''ગુડ સમરીટન '' એવોર્ડ હેઠળ સર્ટિફિકેટ તથા નાણાકીય રાશિ એનાયત...