Month: August 2023

હાલમાં ચાલી રહેતા ભેજવાળા વાતાવરણમાં આંખના રોગનો  વધુ ફેલાવો જોવા મળી રહ્યો છે

નખત્રાણામાં આવેલ ગામોમાં આંખના રોગના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. નેત્રા ઉપરાંત રસલિયા, ખોંભડી, રામપર, ખીરસરા, લક્ષ્મીપર,...

અંજાર ખાતે આવેલ ચંદિયામાં 23 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો

અંજાર ખાતે આવેલ ચંદિયાના નવાવાસમાં રહેનાર જિજ્ઞા નામની યુવતી ગત દિવસે સવારે પોતાના ઘરે હતી. તે દરમ્યાન તેણે પંખામાં દુપટ્ટો...

લુડિયા ખાતે આવેલ ત્રણ રસ્તા પર બાઇકસવાર દંપતીને ટ્રકે હડફેટે લેતાં સર્જાયું અકસ્માત : પત્નીનું મોત

ગત દિવસે હાજીપીરથી ખાવડા તરફ બાઇકથી જઇ રહેલા દંપતીને લુડિયા ત્રણ રસ્તા પાસે એક  ટ્રકે હડફેટે લેતાં મુમતાજબેન મોહમદ જાકીર...

 રાપરમાં  દૂધ ડેરી વિસ્તારમાંથી પાંચ જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડયા હતા  

રાપરમાં આવેલ  દૂધ ડેરી વિસ્તારમાં રહેતા અમીનાબેન શેખના ઘરની બાજુમાં અમુક શખ્સો ગત દિવસે સાંજે જુગાર રમતા પાંચ સખ્શોને ઝડપી...

અબડાસામાં આવેલ મોટી વામોટીમાથી ગંજીપાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા : બે ફરાર

અબડાસા ખાતે આવેલ મોટી વમોટીમાંથી ગંજીપાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા બે ઈશમોની ઝડપી પડાયા જ્યારે બે નાસી છૂટયા...

 

નખત્રાણા ખાતે આવેલ મોટી વીરાણીમાથી ચાર જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાંથી ધાણીપાસાનો જુગાર રમતા...

અંજાર ખાતે આવેલ તુણા વંડીમાં ઘરમાં ઘૂસી બે મોબાઇલની તસ્કરી

અંજાર ખાતે આવેલ તુણા વંડીમાં રાત્રિના સમયે એક ઘરમાં ઘૂસી અમુક સખ્સોએ રૂા. 28,200ના બે મોબાઇલની તસ્કરી કરી હતી. અંજારના...

આડેસર નઝીક ઉભેલ ટ્રેઇલરમાં પાછળથી ટેન્કર ભટકાતાં ટેન્કર ચાલકનું મોત

આડેસરથી ગાગોદર મધ્યે ઉભેલા ટ્રેઇલરમાં પાછળથી ટેન્કર ભટકાતાં ટેન્કર ચાલકનું મોત નીપજયું હતું. જે બાબતે દેરાજરામ દમારામ જાટ દ્વારા ફરિયાદ...

ગાંધીધામ ખાતે આવેલ ગણેશનગરમાં રહેતા યુવકે ઝેરી દવા ગટગટાવી મોતને ભેટો કર્યો

ગાંધીધામ ખાતે આવેલ ગણેશનગર વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના જીતુ કનૈયાલાલ કઠેરિયા નામના યુવાકે  ઝેરી દવા પી લઇ મોતને...

ભુજ ખાતે આવેલ મિરજાપરમાં ગૌવંશને કુહાડી મારી ઇજા પહોંચાડાતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ મિરજાપરમાં સવારના અરસામાં બે ગૌવંશને કુહાડી મારી ઇજા પહોંચાડતાં આરોપી સેમ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મિરજાપર ખાતે...