ગેરકાયદે દેશી બંદૂક બનાવવાના કારખાનાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે દાદુપીર રોડ પર ગેરકાયદે દેશી બંદૂક બનાવવાના કારખાનાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કારાયાં છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત ગુરુવારના...