Month: February 2024

મધ્યપ્રદેશમાં બની રુવાંડા ઊભા કરી દે એવી ઘટના : ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ : કેટલાક મોત તો અનેક બન્યા ઘાયલ

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે, મધ્યપ્રદેશ ખાતે આવેલ હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી કેટલાક લોકોની લાશ બિછાઈ હતી...

ગાંધીધામમાં એક વૃદ્ધ સાથે ATM ફેરબદલી કરી 1.04 લાખની ઠગાઈ થતાં ફરિયાદ નોંધાઈ

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે ગાંધીધામ ખાતે આવેલ ઓસ્લો નજીક બેંકના એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડવા ગયેલ એક વૃદ્ધ સાથે 1.04 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...

આમોદ ચામડિયા હાઇસ્કુલમાં આવેલા જર્જરિત રંગ ઉપવનની દીવાલ ધસી પડતાં ક્રિકેટ જોતો પ્રેક્ષક ઇજાગ્રસ્ત બન્યો

આમોદ ચામડિયા હાઇસ્કુલમાં આવેલા જર્જરિત રંગ ઉપવનની દીવાલ અચાનક ધસી પડતાં ક્રિકેટ જોવા બેઠેલો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો.જોકે સદનસીબે...

મુંદ્રા ખાતે આવેલ ગુંદાલાના ખેતમજૂરોને સાંથણીમાં પ્રાપ્ત થયેલ જમીન આજે પણ નકશામાં નથી ચડી :  જમીનોની વિસંગતતા સ્પષ્ટ કરવા આવેદનપત્ર દ્વારા રજૂઆત

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મુંદ્રા ખાતે આવેલ મોજે ગુંદાલા સીમ વિસ્તારમાં વર્ષ 1960 માં ગુંદાલાના  ખેતમજૂરોને સાંથણીમાં સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવેલ હતી.  જેમના હુકમ, સુડબુક, હાલીમાજી સહિતના 7/12, 8/અ, રેકર્ડ પણ હાજર...

ભરૂચમાં શુ પોલીસને માર મારવાની સત્તા મળી ગઈ છે.?, લાંચ ન આપનાર ચાલકને પોલીસે મારમાર્યો..!

ભરૂચમાં પોલીસ વિભાગને શર્મ સાર કરતી ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે 1000 રૂપિયાની લાંચ ન આપનાર વાહન...

મુંદ્રા ખાતે આવેલ કાંડાગરા નજીક છકડાની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત

copy image મુંદ્રા ખાતે આવેલ કાંડાગરા નજીક છકડાએ બાઇકચાલકને અડફેટમાં લેતા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું  મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહતી...

વાગરામાં CISF નજીક કાર્બન ભરેલ ટ્રક પલ્ટી જતા અકસ્માત : સદ્દભાગ્યે કોઈ જાનહાની નહીં

વાગરા-ભરૂચ માર્ગ પર આવેલ CISF કોલોની નજીક કાર્બન ભરેલ ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાની...

રાપર ખાતે આવેલ વરણુ ગામ નજીકથી 1.32 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image રાપર ખાતે આવેલ વરણુ ગામ નજીકથી પોલીસે 1.32 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ...

ભચાઉ-ભુજ માર્ગે ઘી ભરેલ ટ્રક પલટ્યું : ઘીના 286 ડબ્બા ગાયબ

ભચાઉ-ભુજ માર્ગ પર ઘીના ડબ્બા ભરેલ વાહન પલટી જતાં 286 ઘીના ડબ્બા અમુક આજાણ્યા શખ્સો લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે...