ભરૂચ શહેર એ.બી.સી.ચોકડી પરથી ઓટો રીક્ષામાં લઇ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને કુલ કિંમત રૂપિયા ૮૬,૭૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડી, પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા આગામી હોળી-ધુળેટીના તહેવાર તથા લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત રાજયમાં કાયદો અને...