રાપર પો.સ્ટે વિસ્તારના ત્રંબો ગામે થયેલ ખુનના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી પુર્વ –કચ્છ,ગાંધીધામ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તરફથી જીલ્લાના શરીર...