“તેરા તજકો અર્પણ ઝુંબેશ અંતર્ગત અરજદારશ્રીની ગૂમ થયેલ મોટર સાયકલ શોધી અરજદારશ્રીને પરત કરી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ "તેરા...