અંજારમાં બાળ સ્મશાનની જમીન હડપવાનું કાવતરું, ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠન દ્વારા તંત્ર ને આવેદનપત્ર પાઠવી કરાઈ ઉગ્ર રજુઆત
તા. ૨૯-૦૬-૨૦૨૬ સોમવાર અંજારમાં ભૂ-માફિયાઓનો આતંક દિવસે દિવસે બેફામ બની રહ્યો છે. ગેરકાયદે જમીન દબાણો કરીને સરકારી અને સમાજની જમીનો...