Year: 2026

ભુજના ચકચારી રૂકસાના મર્ડર કેસમાં ૮ આરોપીને કૉર્ટે નિર્દોષ જાહેર કર્યાં

પત્નીની હત્યા કરી, નિર્માણાધીન મકાનમાં લાશ દાટી દઈને તે ગુમ થઈ ગઈ હોવાનું જાહેર કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પતિ અને...

ભારતને મોટો આંચકો: બાંગ્લાદેશે ઇન્ડિયન ઇકોનોમિક ઝોનની જમીન ચીનને સોંપી

તીસ્તા નદી પ્રોજેક્ટ બાદ બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાને ચીન સાથે વધુ એક મોટો કરાર કર્યો છે, જે ભારત માટે એક...

સવા સો વર્ષના ગોઝારા ભૂકંપથી વેનેઝુએલામાં વિનાશ

વેનેઝુએલામાં બુધવારે સાંજે માત્ર 40 સેકન્ડના ગાળામાં સાતથી વધુની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપે દેશના અનેક વિસ્તારને ખેદાનમેદાન કરી નાખ્યા હતા. ધરતીકંપનાં કારણે...

આંતરરાષ્ટ્રીય દિવસ” ની ઉજવણી અંગે જનજાગૃતિ ફેલાવવા વોકાથોનનું આયોજન કરતી

પોલીસ મહાનિદેશકશ્રી સી.આઈ.ડી.ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગરનાઓની સુચના અન્વયે પોલીસ નિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી...

એમેઝોનનું વધુ 1300 કરોડનું રોકાણ

 વૈશ્વિક ઈ-કોમર્સ અને આઈટી જાયન્ટ કંપની એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ 2026થી 2030ની વચ્ચે ભારતમાં 48 બિલિયનનું રોકાણ કરશે...

ગેસ સંકટ હળવું થતાં નિયંત્રણો દૂર

 પશ્ચિમ એશિયામાંથી ભારત માટે એક અત્યંત સારા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી બંધ રહેલો `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નો...

દિનેશ ત્રિવેદી બનશે બાંગલાદેશમાં કેબિનેટ મંત્રી

copy image  કેન્દ્ર સરકારે બાંગલાદેશમાં ભારતના હાઇકમિશનર દિનેશ ત્રિવેદીને ઔપચારિક કાર્યક્રમો માટે કેન્દ્રીય કેબિનેટ મંત્રીના સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય લીધો...

ઢંઢમાંએ છેલ્લા ત્રણેક દિવસ અગાઉ પ્રતિકૂળ પરિબળોને લઇ મોટી સંખ્યામાં મૃત માછલીઓના નિકાલ અને ઢંઢના કિનારાની સફાઇ

ઢંઢમાંએ છેલ્લા ત્રણેક દિવસ અગાઉ પ્રતિકૂળ પરિબળોને લઇ મોટી સંખ્યામાં મૃત માછલીઓના નિકાલ અને ઢંઢના કિનારાની સફાઇ મજૂરો દ્વારા અશક્ય...

મિલ્કત તથા શ૨ી૨ સબંધી તથા પ્રોહીબીશનના ગુનાઓ આચરતા માથાભારે ૦૨ (બે) ઈસમોને તડીપા૨ ક૨તી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ...

નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ચોરી કરેલ ઓઈલનો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી નખત્રાણા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ...