Month: February 2026

ગુજરાત સરકારના બજેટને શ્રેષ્ઠ, સમતોલ, સર્વાંગી અને સંતુલિત ગણાવતા જીલ્લા ભાજપ અધ્યક્ષ

આજરોજ ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લોકાભિમુખ સરકાર દ્વારા વર્ષ 2026–27 નું બજેટ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં...

આજરોજ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા “VB G RAM G” અભિયાન અન્વયે ભુજ એપીએમસી ખાતે ખેડૂત શ્રમિક સંમેલન યોજાયું

ગ્રામીણ ભારતના વ્યાપક અને સ્થાયી પરિવર્તનની દિશામાં એક ઠોસ અને દૂરંદેશીભર્યું કદમ ઉઠાવવાના સુભાશયથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા...

ભારત-યુરોપ વ્યાપાર જોડાણની મજબૂતી માટે અદાણી પોર્ટ્સ તથા પોર્ટ ઓફ માર્સેલી ફોસ વચ્ચેવ્યૂહાત્મક IMEC ભાગીદારી પર હસ્તાક્ષર

વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સંકલિત પરિવહન ઉપયોગિતા અદાણી પોર્ટ્સ એન્ડસ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) અને ફ્રાન્સની અગ્રણી બંદર અને ભૂમધ્ય...

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા ૨૦-૨૧ ફેબ્રુઆરીએ ‘શુષ્ક પ્રદેશોમાં આબોહવા પરિવર્તન અને આજીવિકા’ વિષય પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે

     ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE) દ્વારા આગામી તા. ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય...

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા હોળી-ધૂણેટી પર્વ નિમિત્તે વધારાનું સંચાલન હાથ ધરાશે

હોળી-ધૂણેટી પર્વ નિમિતે વધારાના ટ્રાફિક તેમજ મુસાફરોને સુવીધા મળી રહે તે માટે નિગમ દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૬ થીતા.૦૨/૦૩/૨૦૨૬ સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર,...

આગામી ૨૬મીથી ધોરણ ૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ યોજાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી યોજાનારી છે. આ...

બજેટ-2026ની હાઈલાઈટ્સ :ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું.

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ સતત પાંચમી...

મુંદરામાં પરિણીતાનો આપઘાત

copy image મુંદરામાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન રેખા ટુકાવી લીધી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુંદરાના સંસ્કારનગરમાં રહેતા મૂળ ઓડિસ્સાના...

ભચાઉમાં કિશોરીનું અપહરણ કરી બળાત્કાર કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

copy image ગાંધીધામના ભચાઉમાં 14 વર્ષીય એક કિશોરીને ગાડીમાં લઈ જઈ તેનું અપહરણ કરી તેના ઉપર બળાત્કાર અંગે એક શખ્સ...

મુંદરા તાલુકાના નાના કપાયામાં ગેરકાયદસર રીતે રાખેલા ગેસના બાટલા ઝડપાયા

મુંદરા તાલુકાના નાના કપાયામાં ગેરકાયદસર રીતે રાખેલા ગેસના બાટલા ઝડપાયા હતા. વધુમાં મળતી માહિતી અંતર્ગત મુંદરા પોલીસે નાના કપાયાના છકડા...