એ.સી.બી. ગાંધીધામની સફળ ડીકોય કામગીરી : ઇ-સ્ટેમ્પ માટે વધુ રૂપિયા લેતા બે શખ્સો રંગેહાથ ઝડપાયા
કચ્છ (પૂર્વ) એન્ટી કરપ્શન બ્યુરો, ગાંધીધામ દ્વારા આજે સફળ ડીકોય કામગીરી હાથ ધરી ઇ-સ્ટેમ્પની કાયદેસરની કિંમત કરતાં વધુ રકમ વસૂલતા...
કચ્છ (પૂર્વ) એન્ટી કરપ્શન બ્યુરો, ગાંધીધામ દ્વારા આજે સફળ ડીકોય કામગીરી હાથ ધરી ઇ-સ્ટેમ્પની કાયદેસરની કિંમત કરતાં વધુ રકમ વસૂલતા...
ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનને હથિયાર સંબંધિત ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન રેલવે સ્ટેશન પ્લેટફોર્મ-૧ થી બહાર નીકળતા મુખ્ય...
આજરોજ ગુજરાત ભાજપના કદાવર નેતા, કચ્છ ભાજપના ભિષ્મપિતામહ અક્ષર નિવાસી અનંતભાઈ દવેની જન્મજયંતિ નિમીત્તે ભુજ નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને હાસરોપણ...
નીલપર ગામના સરપંચ શ્રીમતિ રાણીબેન ભીખુભાઈ સોલંકી અને રાપર ના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયાની રજુઆત ના પરિણામ સ્વરૂપે...
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના...
ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ.શ્રી જે.એમ.પટેલનાઓને બાતમી હકિકત મળેલ કે, યુરોપ નામના કાર્ગો વહાણમાં તેના કુ મેમ્બર Ngingite Nassoro Jumanne તથા Juma...
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં...
લખપત તાલુકાના માતાનામઢ ગામે ઈદ ઉલ અઝહાની પવિત્ર નમાજ સવારે 8:45 કલાકે અદા કરવામાં આવી હતી. નમાજ મોલાના હાજી ઉમર...
ભુજ તાલુકાના ભારાપર ગામમાં ઈદ ઉલ અઝહા મનાવવામાં આવી હતી જેમાં મોલાના યુસુફ અકબરી એ તકરીર કરી હતી જેમાં તેમણે...