Month: August 2026

ખારોઈ નર્મદા કેનાલ પાસે ગોળીબાર સાથે  હત્યા પ્રકરણમાં અદાલતનો ધાક બેસાડતો ચુકાદો એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી

ભચાઉ તાલુકાના ખારોઈ નર્મદા કેનાલ પાસે ગોળીબાર સાથે  હત્યા પ્રકરણમાં અદાલતે એક આરોપીને તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી ધાક બેસાડતો...

અકસ્માતમાં મૃત શિક્ષકના વારસદારોને રૂા. 1.34 કરોડનું વળતર

 વર્ષ 2020માં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં અવસાન પામનાર કિડાણા સરકારી હાઈસ્કૂલના શિક્ષક વિષ્ણુકુમાર બી. રાઠોડના વારસદારોએ ભુજ મધ્યે ટ્રિબ્યુનલમાં વળતરની અરજી દાખલ...

માંડવીના નાની ખાખર ગામે ઔદ્યોગિક એકમનો વિવાદ: ગ્રામજનો ટીડીઓ કચેરીએ પહોંચ્યા

માંડવી: તાલુકાના નાની ખાખર ગામે નિર્માણ પામતા ઔદ્યોગિક એકમ નું વિવાદ વધુ ઘેરો બન્યો છે. કંપની દ્વારા થઈ રહેલા બાંધકામને...

બારોઇમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ખેલી રોકડા રૂા. 55 હજાર સાથે જપ્ત

copy image મુંદરાના બારોઇમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ખેલીને રોકડા રૂા. 55,100ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી...

પ્રોહીબીશનના ગુનાઓ આચરતા આરોપીને ૨ (બે) માસ માટે કચ્છ જીલ્લામાંથી તડીપાર કરતી આદિપુર પોલીસ

પ્રોહીબીશનના ગુનાઓ આચરતા આરોપીને ૨ (બે) માસ માટે કચ્છ જીલ્લામાંથી તડીપાર કરતી આદિપુર પોલીસ મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર...

ઝુરા સીમમાં વીજ ટાવર પાસેથી રૂા. 3.60 લાખના વાયરની ચોરી

copy image ભુજ તાલુકાના ઝુરા સીમમાં ખાનગી કંપનીના વીજ ટાવર પાસેથી રૂા. 3,60,000ના વાયરની તસ્કરી ની ફરિયાદ નોંધાઇ છે.મળતી માહિતી મુજબ...

અંજારના પરીવહનઉદ્યોગકાર સાથે વાહન ખરીદી મુદે 10 લાખની છેતરપીંડી

copy image અંજાર પરીવહન ઉદ્યોગકાર સાથે બે શખ્સોએ ગાડી ખરીદી મુદે 10  લાખની છેતરપીંડી કરી હોવાનો મામલો ફરીયાદ રૂપે પોલીસ ચોપડે નોંધાયો...

ભુજમાં બસની ટક્કરથી ઘાયલ વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત

 ગત તા. 12/8ના ભુજમાં માર્ગ ઓળંગતા 83 વર્ષીય વૃદ્ધાને બસે ટક્કર મારતાં માથાંમાં ગંભીર ઈજા પહોંચતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ...

મીઠીરોહરના કુખ્યાત આરોપી ચાર જિલ્લામાંથી તડીપાર

મીઠીરોહરના કુખ્યાત આરોપીને ચાર જિલ્લામાંથી તડીપાર કરાયો હતો. મળતી માહિતી મુજબ આરોપી કાસમ ઉર્ફે ગુડબો જુમા સોઢા વિરુદ્ધ શરીર અને...

આડેસરમાં ખેડૂત ઉપર હુમલા કેસમાં આરોપીઓના આગોતરા નકાર્યા

આડેસર ગામના ખેડૂતને માર  મારવાના કેસમાં  આરોપીઓના આગોતરા  જામીન કોર્ટે નકાર્યા છે. આ કેસની વિગતો અનુસાર ફરિયાદી હરિભાઈ હીરાભાઇ પરમારે...