Breaking News

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ , કે.જી.વી.બી. ફરાદી ખાતે  યોજાયો હતો.

ફરાદી ખાતે યોજાયેલ કાર્યક્રમ માં સૌપ્રથમ ભારતમાતા ની સન્મુખ દિપ પ્રાગટ્ય કરીને ગુરુ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી...

ભચાઉમાં બે જુથ વચ્ચે સશત્ર ધીંગાણું : ઘારીયા, ધોકા તલવાર વડે હુમલો, 12 જણા ઘવાયા

 ભચાઉમાં કાયદો વ્યવસ્થાની કથડેલી સ્થિતિને બયાં કરતો બનાવ સામે આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબસોશ્યલ મીડીયાની પોસ્ટ બાબતે બે...

ટુંડામાં કંપનીનાં બિલ્ડિંગમાંથી દશ લાખની કોપર પ્લેટોની તસ્કરી

 મુંદરા તાલુકાના ટુંડામાં ટાટા પાવર કંપનીનાં કન્ટ્રોલ બિલ્ડિંગમાંથી 11 કિલોની એક એવી 180 બસબાર કોપર પ્લેટ જેની કિં. રૂા. દશ લાખની ચોરી થયાની ફરિયાદ...

કચ્છ: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વચ્ચે પણ આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ; ખાવડા CHC અને બિસ્માર રસ્તાઓના મુદ્દે ૨૪ તારીખે કલેક્ટર કચેરીએ ભીમ આર્મી દ્વારા અપાશે આવેદનપત્ર

ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠન દ્વારા કચ્છ જિલ્લામાં પ્રજાના પાયાના પ્રશ્નો અને ખાસ કરીને આરોગ્ય તેમજ બિસ્માર માર્ગોની સમસ્યાઓને...

ભચાઉ તથા ગાાંધીધામ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાાંથી પ્રોહીબીશ ના કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની...

મુંદરાના શો-રૂમમાં 15 હજારનાં બિલ માટે 1.10 કરોડનું નુકસાન

મુંદરાના મોટા કપાયા પાસે વી.ઇ. કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ ના વર્કશોપમાં તાલીમ માટે ગયેલા ટીએ-ડીએનાં બિલ ખોઇ નાખતાં તે કર્મચારીએ મગજનો...

બન્નીની ગુંજ: ચિત્તા સેન્ટરની જગ્યાએ લહેરાયો તિરંગો, માલધારીઓએ રાષ્ટ્રભક્તિ અને અસ્મિતાથી ઊંચો કર્યો સર

કચ્છની ધરતી બન્નીના માલધારીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું કે દેશભક્તિ અને પોતાની ઓળખ માટે તેઓ કોઈ પણ હદે જઈ...

જિયોએ એક વર્ષની પ્રાઇસ ગેરંટી સાથે જિયો પ્રાઇમ ફરી રજૂ કરીજિયોના 10 વર્ષપૂર્ણથવાનીઉજવણીનિમિત્તેએકખાસમેમ્બરશિપ

: જિયો પ્રાઇમ મેમ્બરશિપ પ્રોગ્રામ મૂળભૂત રીતે જિયોના પ્રથમ 100 મિલિયન ગ્રાહકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આજે જિયોના 500 મિલિયનથી વધુ ગ્રાહકોના પરિવારને કિંમતની ગેરંટીની ખાતરી અને વધારાના લાભો શ્રેણીબદ્ધ રીતે પૂરા પાડવા માટે તેને ફરીથી રજૂ કરવામાં આવ્યો છે. એક વર્ષ માટે પ્રાઇસ ગેરંટી જિયો પ્રાઇમ ભવિષ્ય માટે કિંમતની અતિરિક્ત નિશ્ચિતતા આપે છે, જેથી ગ્રાહકો પ્રાઇસ ગેરંટીના એક વર્ષના સમયગાળા એટલે કે પાંચ સપ્ટેમ્બર 2027 સુધી ભવિષ્યમાં કિંમતોમાં થનારા કોઈપણ ફેરફારનો નવો બોજ અનુભવ્યા વિના આજના દરે જ પોતાના મનપસંદ એલિજિબલ જિયો પ્લાન્સથી વિશ્વાસપૂર્વક રિચાર્જ ચાલુ રાખી શકે. વધારાના લાભો જિયો પ્રાઇમ એક્સક્લુસિવ મેમ્બરશિપ લાભો લાવે છે, નીચે મુજબના લાભોનો તેમાં સમાવેશ થાય છે: ₹600ની કિંમતના કેશબેક વાઉચર્સ નવા જિયોહોમ અથવા જિયોપીસી કનેક્શન પર રિડીમ કરી શકાય તેવું ₹300 નું કેશબેક વાઉચર મિત્રો અથવા પરિવાર માટે નવું જિયો સિમ કનેક્શન લેવા માટે ₹300નું કેશબેક વાઉચર નવા જિયો પ્રોડક્ટ્સ, સેવાઓ અને ટ્રાયલ્સનો અગાઉથી એક્સેસ ડેડિકેટેડ સર્વિસ ચેનલ દ્વારા પ્રાયોરિટી કસ્ટમર સપોર્ટ મેમ્બરશિપ સમયગાળા દરમિયાન સભ્યો માટે જાહેર કરવામાં આવતા વધારાના વિશિષ્ટ લાભો દરેક જિયો ગ્રાહક માટે ઉપલબ્ધ જિયો પ્રાઇમ તમામ હાલના જિયો પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માટે માત્ર ₹300ની જોઈનિંગ ફી સાથે ઉપલબ્ધ છે. અન્ય નેટવર્કના ગ્રાહકો જિયોમાં પોર્ટ કરીને અથવા નવું જિયો કનેક્શન એક્ટિવેટ કરીને તેમાં જોડાઈ શકે છે. આ મેમ્બરશિપ માયજિયો એપ, Jio.com, જિયો સ્ટોર્સ અને જિયો પાર્ટનર સ્ટોર્સ દ્વારા ઉપલબ્ધ થશે

ભુજ નગરપાલિકાના પેટનું પાણી પણ નથી હલતું

મુન્દ્રા રોડ લોકેશન પાસે આશાપુરા સ્કૂલ પાસે ના સર્કલ ખાતે આઠ માસથી રોડનું કામ ચાલતું હતું જે માંડ માંડ પૂરો...

બિદડામાં જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડતી કોડાય પોલીસ

માંડવી: તાલુકાના બિદડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે કોડાય પોલીસ ટીમે દરોડો પાડીને જુગાર રમતા ત્રણ ઈસમોને...