Breaking News

Crime News

Election 2022

નિવૃત કર્મચારીના મોંઘવારી ભથ્થા અંગે હાઇકોર્ટે ભુજ પાલિકાને ફટકાર્યો ૨૫ હજારનો દંડ

ભુજ નગરપાલિકાના નિવૃત કર્મચારી દર્શક અંતાણીને તેમની નોકરીના કાર્યકાળ દરમ્યાન મોંદ્યવારી ભથ્થા અને એરિયર્સનું ચુકવણું કરાયું હતું. પણ, ફરી પાલિકાએ...

સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નારાજગી વ્યકત કરી ભુજમાં ઉશ્કેરણીભર્યા સુત્રોચ્ચાર કરનાર ભીમ આર્મીના કાર્યકરોની ધરપકડ

ઉત્તર ભારતમાં ભીમ આર્મીએ આપેલા એલાનને પગલે ભુજમાં પણ બંધનું એલાન આપીને ઉશ્કેરણીભર્યા સુત્રોચ્ચાર સાથે બંધ કરાવવા નીકળેલા ભીમ આર્મીના...

સમર્પણ ધ્યાનયોગના દાંડી આશ્રમ ખાતે ચૌદમા ગહનધ્યાન અનુષ્ઠાનનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો

દેશવિદેશના 30000થી વધુ સાધકોની ઉપસ્થિતિ રહી , કચ્છ થી પણ હજારો સાધકોએ ભાગ લીધો મહાશિવરાત્રીનો ઉત્સવ આત્માઓનો ઉત્સવ છે, જીવથી...

રાપર ફતેહગઢ રસ્તાનું ૨૦૬ લાખના ખર્ચે નિર્માણ કાર્ય શરૂ કરાશેઃ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

રાપર અને ફતેહગઢને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત આજે શનિવારે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ...

૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ કિડિયાનગર ૬૬ કે.વી. સબ સ્ટેશનનું રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે લોકાર્પણ

કચ્છના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના કિડિયાનગર ખાતે ૯ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના...

શેરડી ગામની સીમમાં બેન્ટોનાઇટ ખનનનું કૌભાંડ ઝડપાયુ

કચ્છ જીલ્લામાં થતી ખાણ ખનીજ ચોરી અટકાવવા બાબતે ગઢશીશા પોલીસ મથક વિસ્તારમાં પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી...

ભુજમાં ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે પિતા-પુત્ર ઝડપાયા

પશ્ચિમ પોલીસે કચ્છમાં વેચાતા કેફી પદાર્થની ફરિયાદો બાદ કરેલી કાર્યવાહીમાં અંદાજે ૧૧ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે પિતા-પુત્રને ઝડપી પાડયા...

સારો વરસાદ અને તીવ્ર ઠંડીના કારણે કચ્છમાં ઘંઉનું ઉત્પાદન વધારે થયું: ટુકડી ઘંઉની માંગ વધુ

સારા વરસાદના કારણે નાના-મોટા તળાવો-ડેમોમાં વરસાદી પાલર પાણી ભરાઈ જતાં હાલમાં હજારો હેકટર જમીનમાં ઘંઉનો પાક લગભગ તૈયાર થઈને લહેરાઈ...