Breaking News

Crime News

Election 2022

રાજુલા તાલુકાના ડુંગર નજીક ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મૃત્યુ

રાજુલા તાલુકાના ડુંગર પાસે ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા સાજણવાવના યુવકને ગંભીર ઇજા થતાં તેનુ મૃત્યુ નિપજયું હતુ. અકસ્માત...

સેથળી ગામની સીમમાંથી જુગાર રમતાં 7 ઇસમો ઝડપાયા

બોટાદ તાલુકાના સેથળી ગામની સીમમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી પૈસાની હારજીતનો જુગાર રમતા 7 શખ્સોને રૂ.17,040 નાં મુદ્દામાલ...

ગોંડલના ધારેશ્વર નજીક બે ઇકોગાડી સામસામે અથડાતા પટેલ વૃદ્ધનું મૃત્યુ

ગોંડલનો પટેલ પરિવાર ઇકોગાડી લઈ ખારચિયા પાસે મામાદેવ મંદિરે જતા હતા. ત્યારે ધારેશ્વર ચોકડી નજીક રોંગ સાઈડમાં આવેલી અન્ય ઇકોગાડીના...

મોડાસાના દોલપુર પાસેથી દારૂ ભરેલી કાર સાથે ઈસમ પડકાયો

મોડાસાના દોલપુર પાસેથી એલસીબીએ કારમાં ગેરકાયદેસર લઇ જવાતો રૂ.1,24,800ના વિદેશી દારૂ સાથે ચાલકને પકડી પાડ્યો હતો. અરવલ્લી એલસીબીની ટીમ ઉત્તરાયણને...

નખત્રાણા-લખપત પંથકમાં 10.25 લાખની વીજ તસ્કરી

નખત્રાણાની પેટા વિભાગીય વીજ કચેરી તેમજ રવાપર અને દયાપર પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં 22 જેટલી ટુકડીએ સવારથી ચેકિંગ...

રાજુલા પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર ઈસમની અટકાયત કરી હતી.

રાજુલા પોલીસે ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર વાવેરા રોડ નજીક આવેલ કન્યા શાળા નં.૩ પાસે રહેતા સફીમહમદ ઉર્ફે સમીર...

વડનગરમાં વરલી કટકાનો જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે પકડી લીધા, એક પલાયન

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે ટાઉનમાંથી વરલી મટકાના જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી લીધા હતાં....

મુસાફરોને રિક્ષામાં બેસાડી મોબાઈલની લૂંટ કરનાર ત્રણ ઇસમો 12 મોબાઇલ સાથે કલોલથી પકડાયા, 80 હજારનો મુદ્દામાલ કબ્જે

મુસાફરોને રિક્ષામાં બેસાડી મોબાઇલ ફોનની લૂંટ કરીને વેચવા માટે ફરતાં ત્રણ શખ્સોને લોકલ ક્રાઇમની ટીમે કલોલ સિંદબાદ હોટલથી પૂર્વ બાતમીના...