કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાણપર ગામના વાડી વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે. આર. મોથાલિયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકસરી સૌરભ સિંઘ સાહેબ નાઓએ દારૂ તેમજ જુગારની બધી...