Breaking News

Crime News

Election 2022

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે જુગાર રમતી  5 મહિલાને ઝડપી: 22,200નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન જનતા કોલોની ભારતનગર પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી...

સુમરાસર ગામમાં જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા

માધાપર પોલીસે સુમરાસર ગામમાં જુગાર રમતા 9 ખેલીઓને ઝડપી પાડી આરોપીઓ પાસેથી 10,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. માધાપર પોલીસ પેટ્રોલીંગમાં...

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે 4 પત્તાપ્રેમીઓને પાંજરે પૂર્યા

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી  72,000નો મુદ્દામાલ કબ્જે...

વૃદ્ધો અને દિવ્યાંગો માટે ખાસ દર્શનઅભિલાષીનું આયોજન કરતા હરીશ પંડ્યા તેમનો પરિવાર જુઓ ખાસ અહેવાલ

ગાંધીધામમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ મેળાનું ઉદ્ઘાટન કરાયું

પધ્ધર પોલીસે કુકમામાં લગ્ન પ્રસંગે આવેલ 17 મહેમાનોને ધાણી પાસા વડે જુગાર રમતા ઝડપ્યા

ઓનલાઇન છેતરપીંડીનાબનાવમાં ભોગ બનનારના કુલ રૂ ૫૦,૨૦૦ પરત મેળવી આપતી સાયબર ક્રાઇમ પોલીસ