આજે રોયલ ચેલેન્જર્સનો સામનો કિંગ્સ ઇલેવન પંજાબથી,છેલ્લી 4 મેચમાંથી 3 મેચ રોયલ ચેલેંજર્સના કબ્જે જ્યારે પંજાબે એક પણ મેચ જીતી શકી નથી,ક્રિસ ગેલ પરત ફરે એવી સંભાવના
આરસીબી 3 વખત(2009, 2011, 2016) ફાઇનલમાં પહોંચી, દરેક વખતે એને સામનો કરવો પડ્યોપંજાબ એક વખત(2014) જ ફાઇનલમાં પહોંચી, જ્યાં તેણે...