કંડલા નજીક ભંગારના વાડામાં આગ ભભૂકી: બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
COPY IMAGE કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પાછળ આવેલા ભંગારના વાડામાં કોઈ કારણસર આગ ભભૂકી હતી, જેને પગલે અગ્નિશામક દળોએ પાણીનો...
COPY IMAGE કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પાછળ આવેલા ભંગારના વાડામાં કોઈ કારણસર આગ ભભૂકી હતી, જેને પગલે અગ્નિશામક દળોએ પાણીનો...
copy image ગાંધીધામના મીઠીરોહરમાં આવેલી ઈલીયાસ કંપનીમાં કલર કામ કરી રહેલા યુવાન નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું.ગાંધીધામના બી ડિવિઝન...
copy image મુંદરા તાલુકાના મોખા-ગુંદાલા ધોરીમાર્ગ પર રતાડિયાની સીમમાં શિવમ હોટલની સામે સોમવારના રાતના આરસામાં બે ડમ્પર અને એક ટ્રેઇલર એમ ત્રણ ભારે વાહનના ત્રેવડા અકસ્માતમાં ડમ્પર ચાલક એવા મૂળ કોટડા (ચકાર)ના હાલે કેરા રહેતા 21 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.આ ત્રેવડા અકસ્માત અંગે પ્રાગપર પોલીસ મથકે કેરા મૂળ કોટડા (ચ.)નાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી ટ્રેઇલરના ચાલકએ તેના કબજાનું ડમ્પર પૂરઝડપે-બેદરકારીથી ચલાવી ઓચિંતા બ્રેક મારતાં તેની પાછળ આવતા ફરિયાદીના પુત્રનું ડમ્પર તેની પાછળ ઘૂસી જતાં યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આ માર્ગે આવતાં અન્ય ટ્રેઇલરના ચાલકે અકસ્માત થયેલા યુવાનના ડમ્પરમાં પાછળ અથડાતાં તેને પગ તથા શરીરે ઇજા પહોંચાડી હતી. પ્રાગપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
copy image પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી જી.ઇ.બી.ના કમ્પાઉન્ડમાં આવેલા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જી.યુ.વી.એન.એલ.) એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા યુવા પોલીસ કર્મચારીનું સવારના આરસામાં માદરે વતન રાજસ્થાનના સૈલારી ગામના ટાપુ ગામની નદીમાં મૃતદેહ મળ્યાના સમાચાર કચ્છમાં મળતાં અરેરાટી પ્રસરી ગઇ હતી . ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા અને ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઇને બહોળું મિત્રવર્તુળ ધરાવતા પોલીસ કર્મી ના પિતા પણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સન 1996માં પોલીસ ખાતામાં ભરતી થયા અને 28 વર્ષથી ફરજ બજાવતા હતા. આકસ્મિક મૃત્યુ અંગે પુચ્છા કરતાં હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પણ જમીન બાબત અને અંગત અદાવતના કારણે ખૂન થયું હોવાની ચર્ચા થવા મંડી હતી. 10 દિવસની રજામાં અને પરિવારના વડીલ સદસ્યની મરણવિધિમાં આ પોલીસ કર્મી સામેલ થવા વતન ગયા હતા. મોટાભાઇ ...
કેરા ગામ વચ્ચેથી અવાર નવાર પસાર થતાં ભારે ભરખમ વાહોનોથી ગામ લોકો તેમજ વાહન ચાલકો પરેશાન ગઈ કાલે રાત્રે આ...
અંજાર આદિપુર અને ગાંધીધામમાં ખુલ્લે આપ દેશી તથા વિદેશી દારૂ નો વેચાણ આ કોની મહેરબાનીથી અનેક રજૂઆતો છતાં આ હાટડાઓ...
ગરમીના કારણે અવાર નવાર આગના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે ભુજમાં લોહાણા ભવન વી.ડી. હાઈસ્કૂલ સામે ઇકો કારમાં આગ...
ભચાઉના માય ગામમાં રહેનાર ખેડૂત એ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આધેડે ટ્રક લીધી હતી અને એચ.ડી.બી. ફાયનાન્સ ગાંધીધામમાંથી તેની રૂા. 12,42,000ની લોન પણ લીધી હતી. જાતે ડ્રાઇવિંગ કરનાર આ ફરિયાદીથી લોનના હપ્તા ભરાય તેમ ન હોતા આથી તેમણે ગાડી વેચવાની હતી. તે દરમ્યાન, મોરબીના શખ્સે ગાડી લેવા જણાવ્યું હતું. રૂા. 13,27,028માં સોદો નક્કી થયો હતો. આ શખ્સે આઠેક દિવસ સુધી ગાડી રાખી અમને ગાડી મોંઘી પડશે તેમ કહી ગાડી પરત આપી દીધી હતી, બાદમાં પોતાના ઓળખીતા વ્યક્તિને ગાડી લેવાની વાત કરી હતી. આ વ્યક્તિ અહીં આવતાં ગાડી જોઇ પસંદ કરી રૂા. 13,27,028માં સોદો નક્કી કરાયો હતો. ફરિયાદીને રૂા....
copy image ભુજમાં નાણાંના મુદ્દે મિત્ર એ ઢીમ ઢાળ્યાનું બહાર આવ્યું છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે યુવાનના ભાઇ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સવારેના અરસામાં તેમને ફોન આવ્યો હતો કે, તમારો ભાઇ આશાપુરા નગરમાં આશાપુરા મંદિરની બાજુમાં આવેલી કપિલ સ્ટોરની દુકાન પાસે લોહી લુહાણ હાલતમાં પડયો છે. આથી ફરિયાદી તુરંત ત્યાં પહોંચતાં અને યુવાનને તપાસતા તે મૃત મળતાં પોલીસને જાણ કરી હતી. મોઢાંના ભાગે બોથડ પદાર્થ લાકડાના ધોકા-પથ્થરથી માર મારી ઢીમ ઢાળ્યાનું દેહસ્થિતિ પરથી જણાઇ આવે છે. એ-ડિવિઝન ઘટના સ્થળે પોહચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે...
copy image ગાંધીધામમાં ભચાઉ બાજુથી આવતા ધોરીમાર્ગ ઉપર નૂરી મસ્જિદની સામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રાના કુકડસર ગામમાં રહેનાર યુવાન...