Breaking News

બે ટ્રેલર સાથે ત્રણ ઈશમોની ધરપકડ..

ભરૂચ વાગરા પોલીસે મુલેરભરૂચ વાગરા પોલીસે મુલેર ચોકડી પાસેથી એક ટ્રેલરને રોકી તલાશી લેતાં તેમાંથી તેમને સળિયાનો મોટો જથ્થો મળી...

રાપર ના બસ સ્ટેસ્ન પાછળ આકડાનો જુગાર રમાડતા શખ્સ ની ધરપકડ

રાપર ના બસ સ્ટેસ્ન પાછળ આકડાનો જુગાર રમાડતા શખ્સ ની ધરપકડ કરી હતી .રાપર પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલના આરસામાં આ...

કાલાવડમાં રૂ. ૫૦૦૦ ની કિમતના ચોરાઉ મોબાઇલ સાથે ઈશમ ને પકડી પડ્યો હતો

copy image રાજકોટ માં મોબાઇલ ચોરી નો કિસ્સો  જે  કાલાવડ પોલિસ સ્ટેશન માં નોધાયો હતો,જે અંગે પોલીસને બાતમી મળેલ કે...

માનકુવા પોલીસે દેસીબંદૂક સાથે એક ઈશમને ઝડપી લીધો હતો

copy image માનકુવા પોલીસે કમાગુનામાં આરોપી શખ્સના મકાન પાછળના વરંડામાંથી પરવાનગી વગરની   સિંગલ બેરલવાળી દેશીબંદૂક જેની કિ.રૂા. 1000 સાથે ઇસમને ઝડપી પડ્યો હતો. તાલુકાનાં કમાગુનામાં પરવાનાગી  વિનાની ગેરકાયદે દેશી બંદૂક  સાથે એક શખ્સને પકડી  માનકૂવા પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરી આગળની...

મહારાષ્ટ્રથી ભુજ આવનાર યુવાન  ટ્રેનમાં  સૂઇ જતાં મોબાઇલની તસ્કરી થતાં રેલ્વે પોલીસ મથકે ફરિયાદ

સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મહારાષ્ટ્રથી ભુજ આવનાર યુવાન  ટ્રેનમાં  સૂઇ જતાં તસ્કરોએ તેના રૂા. 15,000ના મોબાઇલની તસ્કરી કરી હતી. મહારાષ્ટ્રના  બદલા પુરમાં  રહી ગેરેજનું કામ કરતાં ફરિયાદી  તેમજ તેનો મિત્ર  ગત તા. 20/3ના સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેઠેલ હતા હતા. ભુજ કામ અંગે...

ધ્રબના એલાઈટ કાંટા પાછળ જાહેરમાં  ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા  પાંચ ખેલી પોલીસના સકંજામાં

copy image સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ધ્રબના એલાઈટ કાંટા પાછળ જાહેરમાં  ગંજીપાના વડે જુગાર રમતા  પાંચ ખેલીને પોલીસે  ઝડપી પાડ્યા હતા. મુંદ્રા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી...

કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારના નાના આસંબિયા ગામના વાડી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કોડાય પોલીસ *

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપેલ....

કુંદનપર ગામે થયેલી ઘરફોડ ચોરી મામલે ચોરાઉ દાગીના અને રોકડ મળી 3.21 લાખના મુદ્દામાલ સાથે ત્રણ પટેલ યુવાનો ઝડપાયા…

ભુજ તાલુકાના કુંદનપર ગામે તાજેતરમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતના મુદ્દા માલની ચોરી...

ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા ચાર જુગારપ્રેમીની અટકાયત કરતી શિણાય,પોલીસ

copy image સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી અનુસાર શીણાય પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન શિણાય બસ સ્ટેશન  પાસે પહોચતા તેમને...

કંડલામાં ફ્રેન્ડસ સોલ્ટ સામે પોતાની જ  રિક્ષા નીચે આવી જતાં કિડાણાના એક યુવકનું મોત 

કંડલામાં ફ્રેન્ડસ સોલ્ટ સામે પોતાની જ  રિક્ષા નીચે આવી જતાં કિડાણાના એક યુવકનું મોત થયું હતું.  કિડાણાના આંબેડકર નગર વિસ્તારમાં  રહેનાર રિક્ષાચાલક   આધેડ ગઈકાલે રાત્રિના અરસામાં ગાંધીધામથી કંડલા બાજુ જઈ રહ્યા હતા.  આધેડ પોતાની રિક્ષા લઈને કંડલા ખાત ફ્રેન્ડસ સોલ્ટની  સામે પુલિયા  પાસે પહોંચ્યા  હતા. . તેવામાં  તેમણે  સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં પોતે ફંગોળાઈને નીચે પડયા  અને   તેમની રિક્ષા તેમના ઉપર  પડી હતી, જેમાં તેમને ગંભીર  ઈજાઓ થતાં તેમનું ઘટના...