ભારતીય બનાવટના વિદેશી દારૂના બે કેસ શોધી કુલ કિ.રૂ.૧૧.૧૩ લાખનો પ્રોહિ. જથ્થા સહિતનો મુદામાલ પકડી પાડતી માનકુવા પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી...