Crime

અંકલેશ્વર GIDC પોલીસે સારંગપુરની મહિલા બુટલેગરને બાથરૂમમાં છુપાવેલા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી

અંકલેશ્વર GIDC પોલસે સારંગપુરની મહિલા બુટલેગરે ઘરના પાછળ બનાવેલા બાથરૂમમાં છુપાવેલા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી હતી. પોલીસે તેની...

મુંબઇથી વડોદરા લક્ઝરી બસમાં આવેલા દારૂના પાર્સલને કારમાં લઇ જતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

મુંબઇથી વડોદરા શ્રીનાથજી ટ્રાવેલ્સમાં આવેલા દારૂનો જથ્થો સ્વિફ્ટ કારમાં પાર્સલની આડમાં લઇ જવામાં આવતો હતો. પોલીસે દારૂ સાથે એકની અટકાયત...

માંડવીના રતાડિયામાં કંપનીની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી કર્મચારીઓ પાસે 15 લાખ માંગનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

માંડવીના રતાડીયા ગામમાં અદાણી કંપનીની ખાનગી જમીન પર માથા ભારે ઇસમે ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હતો. કંપનીની માલિકીની ચાર એકર જમીન...

અંજાર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ

સરહદી રેન્જ આઇ.જી.પી જે.આર.મોથલીયા , તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી આગામી વિધાનસભા ચુંટણી અન્વયે...

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વેયરને40 હજારની લાંચ લેતા એલસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય મેળવવા સર્વેયર દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાની એક જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરાઈ હતી.એસીબીએ...

ભુજનો શખ્સ એમડી ડ્રગ્સ લઇ આવે તે પૂર્વે જ મુંબઇમાં એટીએસે ઝડપી પાડ્યો

ભુજનો શખ્સ મુંબઇથી એમડી ડ્રગ્સ લઈને ભુજ આવી રહ્યો હતો ત્યારે જ મુંબઇમાં એટીએસના હાથે ઝડપાઇ ગયો છે.મુંબઈ એટીએસના પોલીસ...

વડોદરા પાસેથી LCBએ ટ્રકમાં ગાંધીધામ-કચ્છ લઇ જવામાં આવતો59 લાખનો દારૂ ઝડપ્યો, 2ની કરાઇ અટકાયત

મોડી રાત્રે વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રકમાં લઇ જવામાં આવતો રૂપિયા 59 લાખની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો...

દહેગામની ઝાક જીઆઈડીસીમાં પોલીસે રેડ પાડી જુગાર રમતાં આઠ શખ્સોને ઝડપી પાડ્યા

દહેગામની ઝાક જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આશુતોષ એસ્ટેટમાં ગણેશ ફાઉન્ડ્રી નામની કાસ્ટીંગની ફેકટરીની આગળના ભાગમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આઠ જુગારીઓને...

મછેલાઇમાં એલસીબીએ બોલેરામાંથી દારૂની 816 બોટલો સાથે 1ને ઝડપી પાડ્યો, ગાડીચાલક ફરાર

દાહોદ જિલ્લામાં સુચના અનુસાર એલ.સી.બી. પી.આઇ. એમ.કે.ખાંટની સુચનામાં એલ.સી.બી. સ્ટાફના મનહરભાઇ રાધુભાઇ, હીરેન્દ્રસિંહ પ્રવીણભાઇ, દિનેશભા મોહનભાઇ સહિતના રણધીકપુર પોલીસ વિસ્તારમાં...

કેશોદના રંગપુરમાં ખેતરમાં ટ્રેકટર ચલાવવાની ના પાડતાં યુવાન પર હુમલો, 2 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

કેશોદના રંગપુર ગામમાં રહેતાં એક યુવાને ખેતરમાં ટ્રેકટર ચલાવવાની ના પાડતાં બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા માર મારવામાં આવ્યો હતો....