Crime

દાહોદના બસ સ્ટેશનમા અમદાવાદ જવા આવેલી 4 મહિલા પાસેથી દારૂ તથા બીયર મળી આવતા ધરપકડ કરાઇ

દાહોદના બસ સ્ટેશનમાં અમદાવાદ જવા આવેલી 4 મહિલા પાસેથી રૂપિયા 85,501 ની દારૂ અને બિયરની 803 બોટલો મળી આવી હતી....

મહેસાણા પાલનપુર હાઇવે પર નાસ્તો કરવા ઊભા રહેલા તબીબની કારનો કાચ તોડી 1 લાખની ચોરી કરી ચોર પલાયન

મહેસાણા પાલનપુર હાઇવે પર આવેલા બ્લીસ ફૂડ કોર્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી પાલનપુર સિવિલ હોસ્પિટલના ડોક્ટરની કારનો કાચ તોડીને અજાણ્યો ઈસમ...

ધનસેરા ચેક પોસ્ટ પર ગુજરાતમાં ગાંજો લાવતા એક મહિલા સહિત એક શખ્સની ધરપકડ, 1 લાખના ગાંજા સાથે મુદ્દામાલ કબ્જે

વિધાનસભાની ચુંટણીઓને લઈને નર્મદા જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદો ઉપર વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યને...

હિંમતનગરના ઇલોલ પાસે કારમાંથી એલસીબીએ 1.41 લાખના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો, 4 સામે ફરિયાદ નોંધાઇ

હિંમતનગરના ઇલોલ ગામની સીમમાં LCB ટીમ ભાગેલી કારનો પીછો કરી રૂ 1.41 લાખના વિદેશી દારૂ સાથે ચાલકને પકડી પાડ્યો હતો....

પદ્ધર પોલીસ મથકના પોકસો દુષ્કર્મ કેસમાં આરોપી થયો શરતી જામીનમુક્ત

પદ્ધર પોલીસ મથકમાં દાખલ થયેલા પોકસો ધારા સાથેના અપહરણ-બળાત્કાર કેસમાં આરોપી વિક્રમ નાથાભાઇ ઠાકોરને શરતોને આધીન જામીન અદાલતે આપ્યા હતા....

ગે.કા. નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીય૨ નો જથ્થો કી.રૂ ૫,૧૫,૮૦૦ / નો ગણનાપાત્ર શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા  પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસ૨...

મૂળીના ખંપાળિયા ગામમાં ઘરેણા, રોકડા સહિત 1.50 લાખની કરાઇ તસ્કરી

મૂળી તાલુકાનાં ખંપાળિયા ગામમાં મોટાભાગનાં લોકો વાડીએ મકાન બનાવી રહે છે. પતિ પત્નિ બહાર ગયાનો મોકો ઉઠાવી ચોરે ધોળા દિવસે...

દહેગામની હરિઓમ સોસાયટીમાં 66 વર્ષીય વૃદ્ધ સંચાલિત જુગારધામથી ચાર જુગારી પકડાયા

દહેગામ તાલુકાના સ્ટેશન રોડ પર આવેલી હરીઓમ સોસાયટીમાં 66 વર્ષીય વૃદ્ધ દ્વારા ચલાવવામાં આવતાં જુગાર ધામ ઉપર દહેગામ પોલીસે પૂર્વ...

મહેસાણા તથા વિસનગરની બાઇક ચોરીમાં એલસીબીએ છોગાળાના ઇસમને ઝડપી પાડ્યો

મહેસાણાના સોમનાથ રોડ પરથી એલસીબીની ટીમે ચોરીના એક્ટિવા સાથે વિસનગરના છોગાળા ગામના યુવકને પકડી લીધો હતો. તપાસ દરમિયાન પોતાના મિત્ર...

લૂંટના ગુનામાં 10 વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે ઈડરના ઉમેદગઢ પાસેથી ઝડપ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લુંટના ગુનામાં નાસતો-ફરતા આરોપીને એલસીબીએ ઈડરના ઉમેદગઢથી પકડી પાડ્યો અને ગ્રામ્ય પોલીસને સોપ્યો હતો....