Crime

રાયધણજરમાં રોયલ્ટી કરતાં વધુ ખનિજનો જથ્થો મળતાં રૂા. 51 લાખનો સજા

અબડાસા તાલુકાના રાયધણજર ગામે ખનિજ લીઝવાળા પ્લોટમાં રોયલ્ટી કરતાં વધુ જથ્થાનો સંગ્રહ કરતાં એક શખ્સ વિરુદ્ધ રૂા. 51,08,432ની દંડકીય કાર્યવાહી...

ખારડિયાની સીમમાં 200 ફૂટ કેબલની તસ્કરી

નખત્રાણા તાલુકાના ખારડિયા ગામની સીમમાં આવેલી જમીનમાં બોરના કેબલ, જેની અંદાજિત કિં. રૂા. 6,000ની કોઈ ચોર ઈસમે ચોરી કરી હોવાની...

અંજાર પોલીસે શરાબ ભરેલી કારનો પીછો કરતાં કાર નાળાંમાં ખાબકી

અંજારના સતાપર ફાટક પાસે પોલીસે પૂર્વ બાતમીના આધારે એક કારનો પીછો કર્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી તીવ્ર ગતિએ જઈ રહેલી...

સામખિયાળીમાં હવે ઢોસાના નામે 2.10 લાખની ઠગાઈ

ભચાઉ તાલુકાના સામખિયાળીમાં હવે ઢોસાનાં નામે રૂા. 2,10,000 ઓનલાઇન ટ્રાન્સફર થકી છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી સામખિયાળીમાં...

 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત:ભુજમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા

ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર માસ્ટર આઈડીથી આઈસીસી સીડબ્લ્યુસી લીગ-2 ઓડીઆઈ નામીબિયા અને યુએઈ વચ્ચેની મેચ પર સટ્ટો રમતા બે...

એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત:ચોટીલા દર્શનાર્થે જતા પદયાત્રીઓને ટ્રકે અડફેટે લીધા

ભચાઉના સૂરજબારી ચેકપોસ્ટ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી જૂના કટારિયા ગામથી ચોટીલા દર્શનાર્થે પગપાળા જઈ...

ક્રેડિટ કાર્ડના નામે કુકમામાં 3.04 લાખની છેતરપીંડી

અજાણ્યા નંબર પરથી આવતા ફોન મારફતે અપાતી ક્રેડિટ કાર્ડ સંલગ્ન અપાતા લોભામણા પ્રલોભનો અપાતા હોય છે અને તેનાથી સાવધ રહેવા...

ગાંધીધામની કંપનીમાં 10.47 લાખના કેબલની ચોરી

અહીં  સેક્ટર-12 જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એટલાસ કેબલ્સ એન્ડ એક્સેસરીઝ પ્રા. લિ. કંપનીનાં કારખાના આગળના ખુલ્લા પ્લોટમાંથી રૂા. 10,47,800 કિંમતના મોંઘા...

શિણાય સોસાયટી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ માટે આયોજન ઘડવા માંગ

શિણાયના નવા બનતા સોસાયટી વિસ્તારોમાં  રસ્તા તથા પાણી ગટર લાઈન સહિતની માળખાગત સુવિધાઓનું આયોજન ઘડવામાં આવે તેવી માંગ સાથે કમિશનરને...

ગઢશીશા નજીક ગમખ્વાર અકસ્માતમાં બે યુવકનાં મોત

માંડવી-ગઢશીશા માર્ગ પર કોલીયાણ પાટિયા પાસે સોમવારે બે બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવાને જીવ ખોયા હતા, જ્યારે...