જોડિયાથી રાપરના રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા આવેલા બે લોકોનીબાઇક પોલીસના બેરિકેડમાં ભટકાતાં એક યુવકનું મોત
copy image જામનગરના જોડિયાથી રાપરના રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા આવેલા બે લોકોને આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસે અકસ્માત નડયો . તેમનું બાઇક પોલીસના બેરિકેડમાં ભટકાતાં એક યુવકનું મોત થયું હતું તેમજ અન્ય વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી. જામનગર જોડિયાના વાવડીમાં રહેનાર ફરિયાદી તથા બાઇક ચાલક ગત તા. 25/3ના સાંજે રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા નીકળેલ હતા. આ બંને બાઇક લઇને કથામાં પહોંચ્યા હતા. કથા સાંભળ્યા બાદ બંને મોમાયમોરા ગામે માતાજીનાં દર્શન કરી રાધનપુર-સામખિયાળી ધોરીમાર્ગ પીપરાળા નજીક ડગાયચા દાદાનાં દર્શન ...