Kutch

સરકાર દ્વારા જિલ્લાની તમામ શાળાઓને ફાયરનાં સાધનો રિફિલિંગ કરવા સૂચના અપાઈ

રાજકોટના અગ્નિકાંડની ઘટનાથી અને હાઈકોર્ટનાં આદેશથી સરકાર હરકતમાં આવી ગઈ છે. તમામ જાહેર સ્થળો કે જ્યાં મોટા પ્રમાણમાં પબ્લિકની અવર-જવર...

ગાંધીધામમાં ઓફિસ બહાર પાર્ક કરેલી બાઈક ચોરાઈ

copy image ગાંધીધામમાં પોતાની ઓફિસ બહાર પાર્ક કરેલી બાઈક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા હતા. ગાંધીધામનાં રોટરી નગરમાં...

મિરજાપર-મોટી ભાડઇના વાજબી ભાવના દુકાનદારને પુરવઠા માં ઘટ મુદે 87,000નો દંડ ફટકારાયો

ભુજ તાલુકાના મિરજાપર અને માંડવી તાલુકાના મોટી ભાડઇમાં આકસ્મિક ચકાસણી સમયે અનાજના જથ્થામાં ઘટ નજરે પડતાં બન્ને દુકાનદારોને 87734નો દંડ...

રાપરમાં સગીરાની છેડતી કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image રાપરમાં સગીરાની છેડતી કરનારા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. 11/6ના રાતના આરસામાં સગીર...

યુ-ટયુબ પર હોટલના રેટિંગમાં રૂપિયા કમાવાની લાલચ આપી 1.92 લાખની ઠગાઇ

copy image ભુજમાં યુ-ટયુબ પર હોટલના રેટિંગ આપવા અને લાઇક કરવાથી રૂપિયા કમાવા મળશે, તેવી લાલચ આપી શખ્સ સાથે રૂા....

માધાપરમાં આર્મી કર્નલના ઘરમાંથી નોકરે 1.80 લાખની ચોરી

copy image માધાપરના નવાવાસના પ્રેમનગરમાં રહેતા આર્મીના લેફ્ટન કર્નલના ઘરમાંથી નોકરે જ રૂા. 1.80 લાખનાં ઘરેણા સહિતની ચોરી થતાં ફરિયાદ...

બાળમજૂરી કરાવતા શખ્સ વિરુદ્ધ ગાંધીધામમાં ફરિયાદ

copy image ગાંધીધામમાં ગેરકાયદેસર રીતે બાળકો પાસે મજૂરી કરવાનારા શખ્સ સામે શ્રમ અધિકારી દ્વારા વિધિવત્ રીતે ફરિયાદ નોંધાઈ હતી. શ્રમ...

`દારૂ વેચશ’ તેમ કહી મેઘપરમાં બે શખ્સો  યુવાનને પોલીસ મથકે લઇ ગયા

અંજારના મેઘપર બોરીચી નજીક નવકાર ઇન્ડસ્ટ્રીઝ સામે એક યુવાનને `તું દારૂ વેંચે છે' કહી તેને દારૂનો કોથળો પકડાવી પોલીસ મથકે લઇ જવાયો હતો. આ પ્રકરણમાં બે શખ્સો  વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ  ગુનો નોંધાયો હતો.  સામે  પક્ષે યુવાન વિરુદ્ધ દારૂનો ગુનો દર્જ કરાયો હતો. અંજારના વિજયનગરમાં રહેનાર ફરિયાદી  પોતાના કૌટુંબિક ભાઇના  ઘરે  મેઘપર બોરીચીમાં લખુબાપાનગરમાં `દારૂ વેચશ' તેમ કહી ગયો હતો. સાંજના ભાગે આ બંને નવકાર ઇન્ડસ્ટ્રીઝ કંપની સામે બેઠા હતા. ત્યારે શખ્સ ચા લેવા ગયો હતો. બે શખ્સો ત્યાં આવી `તું દારૂ વેંચે છે' તેમ કહી આ યુવાનને માર મારી બાઇકમાં બેસાડી દારૂનો કોથળો તેના હાથમાં આપી અંજાર પોલીસ મથકે લઇ ગયા હતા આ બંને વિરુદ્ધ પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ આ બંનેએ યુવાનને પોલીસ મથકે રજૂ કરતા શખ્સ  વિરુદ્ધ દેશી દારૂ અંગે  ગુનો નોંધાયો હતો. જેમાં એક આરોપી નાસી ગયો હતો. બંને કેસમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

 ભચાઉના ચાંદરોડી-જૂના કટારીયાની 3 પવનચક્કીમાં તોડફોડ સાથે દોઢ લાખની માતાની ચોરી

copy image વાગડ પંથકમાં પવનચક્કીમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ભચાઉમાં ચાંદરોડી અને જૂના કટારીયાની 3 પવનચક્કીમાં તોડફોડ સાથે...

મીઠીરોહરની ઈલીયાસ કંપનીમાં કલર કામ કરતાંયુવાનનું નીચે પટકાતાં યુવાનનું મોત

copy image ગાંધીધામના મીઠીરોહરમાં આવેલી ઈલીયાસ કંપનીમાં કલર કામ કરી રહેલા યુવાન નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું.ગાંધીધામના બી ડિવિઝન...