Gujarat

ભરૂચમાં કારે મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: બાળકીનું મોત

ભરૂચ શહેરમાં આવેલી મહાવીર ઝૂપડપટ્ટી મધ્યે રહેતાં ઇમરાન સૈયદની 11 વર્ષીય પુત્રી અક્ષા તથા 8 વર્ષની પુત્રી આફિયાને સવારના સમયે...

ગોંડલમાં ગામની સીમમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી 69,200નો મુદ્દામાલ જપ્ત, 3 આરોપી ફરાર

ગોંડલ તાલુકાના હડમતીયા ગામની સીમમાં વાડીએ ઓરડીમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. રેડ દરમિયાન અંધારાનો લાભ લઇ...

મહુવાની મુખ્ય બજારમાં ફૂટવેરની દુકાનમાં આગલાગતાં લાખોની મતા બળીને ખાખ

સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામમાં મોડી રાત્રે મુખ્ય બજારમાં આવેલી ફૂટવેરની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી....

મોરબીમાં વેપારી પર એસીડ ફેંકી મહિલા પલાયન: દાઝી ગયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક આવેલા ઓવરબ્રિજ પાસે યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો. ત્યારે અજાણી મહિલા આવી એસીડ ફેંકી...

ગાંધીનગરનાં ચંદ્રાલા નાકા પોઈન્ટ પર પોલીસે રિક્ષામાંથી દારૂની બોટલો સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા

ગાંધીનગરના ચંદ્રાલા આગમન હોટલ પાસેના નાકા પોઈન્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન ચીલોડા પોલીસે સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂની 24 બોટલો સાથે...

વિસનગરમાં ગાડીએ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

વિસનગરના ગુંજા ગામ તરફથી વડનગરથી પત્નીને તેડવા જઈ રહેલા યુવકને કાર ચાલકે રોંગ સાઈડમાં ઠોકર મારતા રોડ પર નીચે પટકાતા...

ખંગેલા ચેક પોસ્ટ પરથી કારમાં લઈ અવાતા 2.42 લાખના દારૂ સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા

દાહોદની ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી સ્કોર્પિયોના પાયલોટીંગમાં ગાડીમાં 2,42,400 રૂા.નો દારૂ લઇને આવતાં રોહતકના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા....

મહેસાણાના બાયપાસ CISF કોન્સ્ટેબલની બાઇકને ટ્રેક્ટરે ઠોકર મારતા અકસ્માત સર્જાયો: પિતા-પુત્ર ઘાયલ, પત્નીનું મોત

મહેસાણાના CISF જવાન તેમની પત્ની અને ત્રણ વર્ષના દીકરાને લઇ બાઇક પર ડીમાર્ટ જઈ રહ્યા હતા ત્યારે હેડુવા રાજગર નજીક...

તારાપુર- વટામણ હાઇવે પર ચાલુ બાઇકે ચક્કર આવતા રોડ ઉપર પટકાયેલા ચાલકનું મોત, એક ઇજાગ્રસ્ત

તારાપુર-વટામણ સીક્સ લેન રોડ પર ઇન્દ્રણજ દરગાહ નજીક ચાલુ બાઈકે ચક્કર આવતાં રોડ પર પટકાયેલા યુવકનું મોત નીપજયું જ્યારે બીજાને...

જોટાણાના સાંથલ ગામામાં ગોગા મહારાજના મંદિરમાં ચોર 11 લાખથી વધુના મત્તાની ચોરી કરી છૂમંતર

જોટાણા તાલુકામાં આવેલા સાંથલ ગામમાં ગોગા મહારાજના મંદિરમાં મધરાતે તસ્કરોએ સોના ચાંદીની મૂર્તિઓ અને અન્ય આભૂષણો મળી કુલ 11 લાખથી...