Year: 2018

નખત્રાણા તાલુકાનાં નિરોણા ગામમાં એક તરફા પ્રેમમાં કાકાએ ભત્રીજી ઉપર છરીથી કર્યો જાનલેવા હુમલો.

નખત્રાણા તાલુકાનાં નિરોણા ગામમાં એક તરફા પ્રેમમાં કાકાએ પોતાની ભત્રીજી પર છરી વડે હુમલો કરી પોતાને પણ છરી ભોક્તા બંને...

કચ્છના લોકલાડીલા યુવા સાંસદશ્રીના જન્મદિન નિમિતે અદાણી હોસ્પિટલ ભુજ મધ્યે થેલેસિમિયાના બાળકો માટે પંચગવ્ય દવા ફ્રી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના લોકલાડીલા યુવા નેતા અને સાંસદશ્રીના જન્મદિન નિમિતે તેમના દ્વારા રોટરી વોલસીટી થેલેસિમિયા  બાળકો માટે પંચગવ્ય દવા ફ્રી આપવાના કાર્યક્રમનું...

કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના જન્મદિન નિમિતે ભુજના ડો.આંબેડકર ભવન ખાતે ૧૦૬ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવી.

લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ-ભુજ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનું ન્યુ દિલ્હીના એડીપ સ્કિમ અંતર્ગત ડો.આંબેડકર ભવન ખાતે કચ્છના યુવા સાંસદ...

શ્રી કુંદનલાલ ધોળકિયાની ૭મી પુણ્યતિથિ નિમિતે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી કુંદનભાઈની ૭મી પુણ્યતિથિ નિમિતે આ પ્રસંગે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ નિમિતે જ્ઞાતિજનના પ્રમુખ...

ભારાપરના યુવાન દલિત સરપંચશ્રી માયાભાઇ હત્યા કેસમાં હજુપણ કોઈ નિર્ણય સામે આવ્યો નથી. તો આમાં કોનો હાથ.?

ગુજરાત રાજયના જીલ્લે કચ્છના તાલુકે ભુજના પેટા ગામ ભારાપરના યુવાન દલિત સરપંચશ્રી માયાભાઇ થયેલ હત્યા તપાસ કરતાં હજુપણ કોઈ નિર્ણય...

અંજાર તાલુકાના સાપેડા-રતનાલ માર્ગ પર અકસ્માતના બનાવમાં એક નું મોત નીપજયું હતું.

અંજાર તાલુકાનાં સાપેડા- રતનાલ માર્ગ પર અકસ્માતની ઘટનામાં એક શખ્સનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય પ્રવાસીઓને ઇજાઓ પહોચી હતી.જાણવા  મળતી...

ગળપાદરની વાડીમાથી રૂ. ૨૬૦૦૦/- નો દારૂ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યો હતો.

ગાંધીધામ તાલુકાનાં ગળપાદરમાં ભૂમિ રેસિડેન્સીની બાજુમાં આવેલ વાડી માથી પોલીસે  કિમત રૂ. ૨૫૫૫૦/- નો દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે શખ્સ...

નાના દિનારામાં યુવાનની હત્યાના કિસ્સામાં છ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી .

ભુજ તાલુકાનાં નાના દિનારા ખાતે યુવાનના હત્યાના કેસમાં છ શખ્સો સામે ગુનો દાખલ  કરી વધુ તપાસ આગળ ધરાઇ છે. જુસણ...

મોટા ભાડિયા હત્યાના બનાવમાં બે આરોપી ચાર દી” ના રિમાન્ડમાં

માંડવી તાલુકાનાં મોટા ભાડિયા ગામમાં દેવાંગ ગઢવી નામના શખ્સની હત્યાના    બનાવમાં  પોલીસ દ્વારા જેલમાથી જેમનો કબ્જો લેવાયો છે. તે...

ભચાઉ તાલુકામાં સામખિયાળીમાં અકસ્માત ના બનવામાં એક નું મોત

ભચાઉ તાલુકાનાં સામખિયાળીમાં ત્રણ રસ્તા પર હોટલો પાસે ટ્રેઇલર હડફેટે લેતા બાઇક ચલાવનાર કિશોરનું મોત નીપજયું હતું. સામખિયાળીમાં પોલીસે માહિતી...