Month: March 2018

ભુજ તાલુકાનાં એસ.ઓ.એસ. ગડા વાડી વિસ્તાર પાસે એક શખ્સે જાહેરમાં પીધું કેફિપીણું.

તા.22.3.18 : નો બનાવ ભુજ તાલુકાનાં એસ.ઓ.એસ.ગડા વાડી વિસ્તાર પાસે અરવિંદ દેવશીભાઈ વોરા નામના શખ્સે ગે.કા.રીતે પાસ પરમીટ વગર જાહેરમાં...

ભુજ શહેરના જિલ્લા જેલ પાછળ જાવેદ જમાદારની ગેરેજ પાસે ગલીમાં બે શખ્સોએ રમી રમાડયો આંક ફરકનો જુગાર.( એક શખ્સ ફરાર )

તા.22.3.18 : નો બનાવ ભુજ શહેરના જિલ્લા જેલ પાછળ જાવેદ જમાદારની ગેરેજ પાસે ગલીમાં અલ્તાફ રમજુ સનાએ જાહેરમાં ગે.કા.રીતે પબ્લીક...

ભારત મુક્તિ મોર્ચા દ્વારા મુસ્લિમ લો બોર્ડના સેક્રેટરી શ્રી વિરુદ્ધ ખોટી FIR દર્જ કરવામાં આવી છે તે અંગે જલ્દીથી કાયદેસરના પગલાં લેવા કચ્છ કલેક્ટરશ્રીને આવેદન અપાયું.

કેટલાક દિવસોથી બહુજન સમાજના ભારત મુક્તિ મોર્ચા દ્વારા ભારતના આશરે 500 જેટલા જીલ્લામાં તમામ જગ્યાએ ભારત મુક્તિ મોર્ચાના એક નેકી...

ભુજ તાલુકાનાં 112 ગ્રામ પંચાયતોના સરપંચોની મિટિંગ બોલાવવામાં આવી હતી.મુખ્ય હેતુ અન્ય તાલુકાની જેમ ભુજ તાલુકાનાં સરપંચોનું સંગઠન રચવામાં આવે તે રહ્યો હતો.

ભુજ ખાતે કુલ 112 જેટલા ગામના સરપંચોનું સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય એજન્ડો કે કચ્છના બીજા બધા તાલુકાનાં...

શ્રી રામદેવજી મહારાજની 666મી જન્મજયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી રામદેવજી મહારાજની 666 મી જન્મજયંતિ નિમિતે અગાઉ દર વર્ષોની જેમ રામદેવજી મહારાજના પ્રેમાળ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી...

ઇંગ્લીશ દારૂની સફળ રેડ કરતી ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ, 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂ.36900 /-નો મુદ્દામાલ કબ્જે કરાયો આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

એમ.એસ.ભરાડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા એન.વી.પટેલ ના.પો.અધિ.શ્રી ભુજ વિભાગ,ભુજ ના માર્ગદર્શન અને સુચના મુજબ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં...

ભુજ શેર ખાતે અનેક વાટાઘાટો અને અરજીઓ બાદ અંતે તંત્રની અનઅધિકૃત બાંદકામ અંગે આંખ ઉઘડી,ભુજની પાવર પ્લસ ફિટનેસ જીમને સીલ કરાઇ.

ભુજમાં આવેલી પાવર પ્લસ ફિટનેસ જીમ અંગે અનેક પ્રશ્નો ઉઠયા હતા કે તેનું બાંધકામ અનઅધિકૃત રીતે કરવામાં આવ્યું છે તેવામાં...

ભુજ શહેરની બેન્કના કર્મચારીઓ દ્વારા વિ-બેન્કર્સ ગ્રુપના સહયોગથી વિવિધ માંગ મુદ્દે રેલી કાઢી દેખાવો કરવામાં આવ્યા.

ભુજ શહેરના બધા જ બેંકસો કલાર્ક-ઓફિસરો દ્વારા વિ-બેન્કર્સ ગ્રુપના સ્પોર્ટથી ભુજ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી. દિલ્લીમાં રચાયેલ ધરણાં કાર્યક્રમના...

ભુજ શહેરના સંજીવકુમાર ટી પટેલની ઓફિસ સી/01 સુલય એપાર્ટમેન્ટમાં ચાર શખ્સોએ કરી નકલી દસ્તાવેજને લઈ ઠગાઇ. ( ચારે આરોપી ફરાર )

તા.21.3.18 : નો બનાવ ભુજ શહેરના સંજીવકુમાર ટી પટેલની ઓફિસ સી/01 સુલય એપાર્ટમેન્ટ પરબત જાદવા વારસાણી,મેહુલકુમાર એસ.જોષી,સંજીવકુમાર ટી પટેલ,સ્નેકિગીરી મહેશકુમાર...