ભુજના વોર્ડ નં.2નાં રહેવાસીઓ પાણીની સમસ્યાથી પરેશાન તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રનાં આંખ આડા કાન સત્વરે આ માંગ સંતોષવામાં નહિ આવે તો ઉગ્ર કાર્યક્રમો કરાશે તેવી રહેવાસીઓની ચીમકી.
કચ્છમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ કચ્છમાં પાણીની તંગી વર્તાઇ રહી છે.તેવામાં જ ભુજ શહેરના વોર્ડ...