Month: March 2018

ભુજના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ડોલર હોટલ વિસ્તારમાં ગાંડાનો ત્રાસ વધતાં લોકો પરેશાનીમાં મુકાયા, તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરવામાં આવે લોકમાંગ ઉઠવા પામી.

રેલ્વે સ્ટેશન ડોલર હોટલની બાજુમાં ચાયની  હોટલ પાસે ગાંડાનું ત્રાસ વધતાં લોકોમાં ભય ઉઠવા પામ્યો છે. આ મેન્ટલને કોઈ સંસ્થા...

ભુજના હદયસમા હમીરસર તળાવમાં માછલી પકડવાની જાળી મળી આવી, જેમાથી 70 થી 80 માછલીઓ કાઢવામાં આવી, ફરી એકવાર તંત્રની બેદરકારી આવી સામે.

ભુજના હદયસમા ગણાતા હમીરસર તળાવમાં માછલીઓની જાળી નીકળી આવી જેમાં આ જાળીમાં અંદાજીત 70 થી 80 જેટલી માછલીઓ ફસાયેલી હતી.અને...

ભુજ કચ્છ કલેક્ટર ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભુજ શહેર મધ્યે કલેક્ટર કચેરી ખાતે એક સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સંકલન બેઠકમાં અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામાં...

ભુજ શહેરમાં એક તરફ મોકડ્રીલ યોજવામાં આવે છે તો બીજી તરફ મીરાજપર પાસે આવેલ બિલ્ડિંગની હાલત અત્યંત જર્જરિત કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની ?

ભુજના 3 સ્થળો ખાતે મોકડ્રીલ યોજવામાં આવી અને અચાનકથી પોલીસની ગાડી, 108,ફાયર ફાઇટરને રોડ પર જોતો લોકો અવાં થઈ ગયા...

ભુજ શહેરના માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં કચ્છ જિલ્લા સહિત બીજા જિલ્લાના માનસિક દિવ્યાંગોને હોસ્પિટલના સ્ટાફના સહયોગથી સાનુકૂળ સારવાર અપાઈ રહી છે.

ભુજ શહેર મધ્યે આવેલી માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં ઘણા માનસિક દિવ્યાંગો સાજા થઈને તેમના ઘેર પરત ફરતા હોય છે.જેમાં આ...

મુંદરાના બારોઈ ગામે શીતલામાંના મંદિર સામે સાર્વજનીક પાણીના અવાડાની છત અજાણ્યા લેભાગુ તત્વો દ્વારા તોડી પાડવામાં આવી.

મુંદરાના બારોઈ ગામે શીતલામાના મંદિર સામે સાર્વજનીક પાણીના અવાડાની છત કોઈ અજાણ્યા લેભાગુ તત્વો દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ...

અંજાર તાલુકાનાં ચાંદ્રોડા પાસે આવેલા ક્રિષ્ના હોટલમાંથી ૬૭૦૦/- નો દારૂ ઝડપી પાડતી R.R.સેલ

અંજાર તાલુકાનાં ચાંદ્રોડા પાસે આવેલી ક્રિષ્ના હોટલમાં આર.આર.સેલની ટિમે રેડ પાડતા મારી મુન્નાલાલ ભીખમશા શાહ બનીયાને ઇંગ્લીશ દારૂની ચાર બોટલ...

અબડાસા તાલુકાનાં ખીરસરા-વીંઝાણ માર્ગે ટ્રક પલ્ટી ખાતા ચાલકને થઈ ઇજા.

અબડાસા તાલુકાનાં ખીરસરા-વીંઝાણવચ્ચે રોડની ગોલાઈમાં ટ્રક પલ્ટી ખાઇ જતાં તેના ચાલક ઉમર ભચુ બજાણીયા રહે, દરશડી ને ઇજાઓ થતાં હોસ્પિટલ...

ભુજ શહેરના સહયોગનગર મકાન નંબર – સી/૪૪૯ વાળમાં બે શખ્સોએ કર્યો ઇંગ્લીશ દારૂનો વેચાણ.બે માંથી એક ઝડપાયો. (એક આરોપી ફરાર)

તા.૧૫.૩.૧૮ : નો બનાવ ભુજ શહેરના સહયોગનગર મકાન નંબર-સી/૪૪૯ વાળમાં દિપક મહેન્દ્રભાઇ તારાણી નામના શખ્સે પોતાના કબજાના મકાનમાં ગે.કા.રીતે પાસ...