Month: April 2020

ખોટો ફોટો વાયરલ કરનાર મોટા અંગીયા ગામના સરપંચ સહિત ચાર સામે ફરિયાદ

આ અંગેની મળતી વિગતો અનુસાર પીઆઈ જયદિપસિંહ રાઠોડે નખત્રાણા પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવી છે કે, નખત્રાણામાં રહેતા સુરેશદાન શંભુદાન ગઢવી(રે.મુળ...

કચ્છ જિલ્લામાં વધુ ૧૪૯૪ લોકો હોમ ક્વોરન્ટાઇન કરાયા

જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસૃથાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૪૦૧૧ લોકોને કવોરોન્ટાઇન હેઠળ...

ભુજ તથા માધાપરમાં ડોર ટુ ડોર સર્વેમાં અનેક વિસ્તારોમાં કોઈ ડોકાયું જ નથી

કચ્છમાં કોરોનાના શંકાસ્પદ તાથા જોખમરૃપ શરદી- ખાંસી, ફલુના દર્દીઓ શોધી તેને સારવાર અ પવા તાથા કવોરેન્ટાઈન કરવાના તંત્રના આયોજનમાં અનેક...

ગાંધીધામમાં સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવનાર સામે ફરિયાદ

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિશાલ રાજગોરે કોરોનાની મહામારીમાં વોટ્સએપ સ્ટેટસ ઉપર શાંતિનો ભંગ થાય તેમજ સમાજમાં...

કુંજીસરમાં ગેટકોના 21.25 ના ચાર વાયરના ડ્રમની ચોરી

ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કુંજર નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ નું દેવા ધના માતા ના સર્વે...

ગાંધીધામમાં રૂપિયા પરત માંગવા જનાર યુવાન ઉપર તલવારથી હુમલો

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના આંબેડકર નગર પીએસએલ કાર્ગો ઝુંપડામાં રહેતા રાજકુમાર રામજનમ કેવટ એ...

મેઘપર કુંભારડી માં જુગાર રમતા છ શખ્સો ને ૨૧ હજારની રોકડ સાથે ઝડપી પાડયા

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર કુંભારડી જીકે માણેક સ્કૂલ ની પાછળ ના ભાગે ગંજી પાનાનો હારજીતનો જુગાર...

ગાંધીધામની કંપની દ્વારા દશ લાખનો સહયોગ આપ્યો

કોરોના વિરુદ્ધની લડાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા શ્રીરામ ગ્રૂપ (સોલ્ટ)...

દિનદયાલ પોર્ટે સતત ૧૩મા વર્ષે નંબર વનનુ સ્થાન મેળવ્યુ

સમગ્ર દેશમાં લોક ડાઉનની સ્થિતિ વચ્ચે કંડલા પોર્ટ પર વૈશ્વિક મહામારી કોવિંદ ૧૯ અંગેની કેન્દ્ર સરકાર, શીપીંગ મંત્રાલય તથા રાજ્ય...