Month: November 2022

ઝુંડાલ કેનાલ નજીક પાર્ક કરેલ કારનો કાચ તોડી મોબાઇલની તસ્કરી કરાઇ

વહેલી સવારે તેમના સિનિયરની કારમા બેસીને ચાલવા આવેલા આસીસ્ટન્ટ મેનેજરની કારનો કાચ તોડી અંદર મુકવામા આવેલા મોબાઇલની ચોરી થઈ હતી....

મુંબઈ સેન્ટ્રલથી ભુજ, બાંદ્રાથી ગોરખપુર સુધી સ્પેશિયલ ટ્રેનો દોડશે

પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-ભુજ અને બાંદ્રા-ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો દોડશે. ટ્રેન નંબર 09423/09424 મુંબઈ સેન્ટ્રલ - ભુજ...

રાંદેરના દંપતિનું પલસાણા નજીક મોપેડ સ્લીપ થતાં અકસ્માત સર્જાયો, પત્નીનું મોત

દહાણું નજીકના પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરે દર્શન કરીને પાછા ફરી રહેલા રાંદેરના દંપતિને પલસાણા નજીક મોપેડ સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો....

200 કરોડના GST કૌભાંડમાં 12 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ, 21 મુદ્દાઓ રજૂ કરાયા

ઇકો સેલે કરેલા 200 કરોડના બોગસ બિલિંગના દાવાના કેસમાં આજે 12 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ માટે સરકાર પક્ષ અને...

અમદાવાદમાં સામાન લઈ જવા બાબતે પિતા પુત્ર વચ્ચે ચાલતા ઝઘડામાં નાના ભાઈએ મોટા ભાઈને ચપ્પું માર્યું

કૃષ્ણનગરમાં ઘરમાં મૂકેલો સામાન લઈ જવા અંગે પિતા-પુત્ર વચ્ચે ચાલતા ઝઘડામાં નાના ભાઈએ ઉશ્કેરાઈ જઈને મોટા ભાઇને છાતીમાં ચપ્પું મારી...

બોપલમાં ગટરના ઢાંકણાને લીધે એક્ટિવા સ્લિપ થઈ જતાં ફૂડ ડિલિવરી કરવા જતાં બોયનું મોત નીપજયું

બોપલમાં ફૂડની ડિલિવરી કરવા એક્ટિવા લઈને જઈ રહેલા ડિલિવરી બોયનું એક્ટિવા ઉમિયામાતાના મંદિર નજીક સ્લિપ થતા તેને ગંભીર ઈજા થઈ...

લગ્નના 3 માસમાં જ અમરોલીની પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

 સુરત શહેરમાં આપઘાતના 2 બનાવ બન્યા છે, જેમાં અમરોલીમાં રહેતી પરણિતાએ લગ્નના 3 મહિનામાં આપઘાત કરી લીધો જ્યારે કતારગામમાં રહેતા...

સરથાણામાં દુકાનમાં રોકાણ કરવામાં અમદાવાદનાં વેપારીએ 80 લાખ ગુમાવ્યા

અમદાવાદમાં રહેતા કેમિકલના વેપારીએ સુરતમાં સરથાણા ખાતે દુકાનમાં રોકાણ કરવામાં 80 લાખની રકમ ગુમાવી. આ અંગે કેમિકલના વેપારી સુરેશભાઈ પટેલે...

લિંબાયતમાં ચોરીની ભાગ વહેંચણીમાં વિવાદ થતાં એક ચોરે બીજાને મારતા ચોરનું મોત નીપજયું હતું

લિંબાયતમાં ચોરીની ભાગ વહેંચણીમાં વિવાદ થતા એક ચોરે બીજા ચોરને માર મારતા મોત નિપઝ્યું. સૌથી નવાઇની વાત એ છે કે,...