Month: April 2024

નવી સુંદરપુરીમાં ઓટલા  ઉપર બેસવાની  ના પાડતાં  ઉશ્કેરાયેલા  ત્રણ લોકોએ  આધેડ ઉપર હુમલો કર્યો

શહેરના નવી સુંદરપુરીમાં ઓટલા ઉપર બેસવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણ લોકોએ હુમલો કર્યાનો એક બનાવ સામે આવ્યો. હુમલો કરતાં આધેડને ભારે ઇજાઓ પહોચી હતી. શહેરના નવી સુંદરપુરી ઈમામ ચોક ખોડીયાર માતાના  મંદિર નજીક રહેતા આધેડને ઇજાઓ પહોચી...

ભાજપના તમામ મોરચાઓનેકામેલાગી જવા આહવાન..જજલ્લા ભાજપ દ્વારા તમામ મોરચાઓની સંયુક્ત બેઠક બોલવાઈ

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે અને કચ્છ જિલ્લામાં ચૂંટણી સમગ્ર ગુજરાત સાથે 7 મી મેં ના યોજવાની છે. અને...

SVEEP અંતર્ગત કચ્છમાં આયોજિત ધંગ્રના મેળામાંમતદાન જાગૃતિ અંગે પ્રવૃતિઓ યોજાઇ

’સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે...

નખત્રાણા તાલુકાના મોટા અંગિયામાં  જુગારનો હાર-જીતનો ખેલ રમતા સાત જુગારપ્રેમી પોલીસના સકંજામાં

copy image સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસર નખત્રાણા તાલુકાના મોટા અંગિયામાં રહેણાકના મકાનમાં  જુગારનો ધાણીપાસા વડે હાર-જીતનો ખેલ રમતા સાત જુગારપ્રેમીને પોલીસે પકડી તેમની પાસે...

ભરૂચની ક્ષય કચેરીમાં વનીયર પ્રાણી ઘૂસી આવ્યું:કર્મચારીઓમાં દોડધામ મચી, જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યૂ કરી પાંજરે પૂર્યું

ભરૂચમાં આવેલા ક્ષય કેન્દ્રમાં વનિયર પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓમાં ભાગમ-ભાગ મચી ગઈ હતી.જેની જાણ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ...

પુનાથી અમદાવાદ જતી વખતે વિશાળકાય વાહન અંકલેશ્વર નજીક NH-48 પર બ્રિજમાં અટવાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ નિલેશ ચોકડી નજીક વિશાળકાય વાહન બ્રિજ નીચે ફસાયું હતું.મળતી...

અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રૂા. 1,76,250 ની તસ્કરી થતાં લોકોમાં ચિંતાનો માહોલ

અંજાર તાલુકાના મેઘપર કુંભારડીના રાધાનગર-ચાર માં યુવાન શ્રમિકના  ઘરના તાળાં તોડી  તસ્કરોએ ઘરમાંથી રૂા. 1,76,250નો હાથ  માર્યો હતો. મેઘપર  કુંભારડીના રાધાનગર- ચાર વિસ્તારમાં પ્લોટ નંબર  70માં રહેનાર ફરિયાદી  યુવાન અંજાર શાક માર્કેટમાં મજૂરી કામ કરે છે. ફરિયાદી  તેમજ તેમનો પરિવાર  માતાનું અવસન  થતાં તથા રમજાન મહિનો ચાલુ  હોતા ગત તા....

મુન્દ્રામાં બે જુગારપ્રેમીઑ પોલીસના સકંજામાં

copy image મુંદરા તાલુકાના ધ્રબની સીમમાં હિંદ સર્કલ પાસેની પાર્કીંગમાં રવીવારની અધ રાત્રિના અરસામાં ખુલ્લામાં જુગાર રમતા બે જુગારીયાઓને રોકડા રૂ.14,900ના મુદામાલ સાથે પોલીસે ઝડપી  લીધા હતા. સૂત્રો દ્વ્રારા જણાય છે કે મુંદરના ધ્રબની સીમમાં...

દેશી બંદૂક સાથે એક ઈસમ ને ઝડપી પડતી પશ્ચિમ કચ્છ પોલીસ

copy image પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાની ટીમે ભુજ-માંડવી રોડ  પર ખત્રી તળાવ નજીક ગેરકાયદેસર દેશી બંદૂક સાથે  આરોપીને ઝડપી પડ્યો હતો. પોલીસે જણાવેલ માહિતી અનુસાર, પૂર્વ બાતમી અનુસાર   હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજના ખત્રી તળાવ પાસે...

 ભુજ શહેરમાં 38 શરાબની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

copy image સૂત્રો  દ્વારા મળેલ માહિતી મુજબ બાતમીના આધારે એલસીબીએ  શહેરના ફ્લેટ ઉપર છાપો મારતા દારૂના ધંધાર્થીને શરાબની 38 બોટલ જેની કુલ  કિં. રૂ.26,535 ના મુદામાલ સાથે ઝડપાયો હતો. જેમાં એલસીબીએ જણાવેલ વિગત...