Year: 2026

ભારત-કેનેડા આતંકવાદ સામે એક

copy image કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કેનેડાના ટોરોન્ટોમાં આવેલા કનિષ્કા મેમોરિયલની મુલાકાત લઈને એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૮૨...

લાઓસ ગુફામાં 7 ગ્રામીણો 9 દિવસથી ફસાયા, 5 જીવતા મળ્યા પણ બહાર લાવવાનો રસ્તો જોખમી

copy image દક્ષિણ-પૂર્વ એશિયાના લાઓસ દેશમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં સાયસોમ્બૂન પ્રાંતમાં સોનાની શોધમાં નીકળેલા 7 લોકો...

ગુજરાતની દીકરીએ હિમાલયમાં લહેરાવ્યો તિરંગો

પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં સર કર્યો એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક, 17,598 ફૂટ ઊંચાઈએ યોગ સાથે ગાયું...

સૌથી લાંબો સી બ્રિજ ખંભાતના અખાતમાં

copy image ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈતિહાસમાં એક સોનેરી અધ્યાય જોડાવા જઈ રહ્યો છે.પ્રાથમિક વિગતો મુજબ કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના...

સરહદી વિસ્તારની સુરક્ષા-સમીક્ષા માટે કચ્છમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન

copy image ભુજમાં સીમા સુરક્ષા અને ઘૂસણખોરીને લઈને કેન્દ્ર સરકાર હાલમાં વિશેષ સક્રિય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું કચ્છમાં...

ભુજમાં  દહેજ ઓછું લાવ્યાના પતિનાં મ્હેણા-ટોણાથી કંટાળી ગઢશીશામાં યુવા પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત

copy image ભુજમાં  દહેજ ઓછું લાવ્યાના પતિનાં મ્હેણા-ટોણાથી કંટાળી ગઢશીશામાં યુવા પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ...

સુમરાસર-શેખ પાસે બાઇકને એસ.ટી. બસે અડફેટે લેતાં 68 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઇજાના પગલે કરુણ મોત

copy image ગાંધીધામમાં સુમરાસર-શેખ પાસે બાઇકને એસ.ટી. બસે અડફેટે લેતાં ગામના 68 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઇજાના પગલે કરુણ મોત નીપજ્યું હતું. મળતી...

ભચાઉ તાલુકાના ચોપડવામાં 16વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

copy image ભચાઉ તાલુકાના ચોપડવામાં 16વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર માધાપર પોલીસે...

કચ્છ જીણાતા પશ્ચિમ કચ્છ પોલીસ ઠદ વિસ્તારમાં આવતા રામગ્ર વિસ્તારને “નો ડ્રોન ફલાય ઝોન” પહેર કરવા દરખારત રજુ

પોલીશ અધિક્ષકમી, ચિત્ર કચ્છ-ભુજના તા.૨૬/૦૫/૨૦૨૧ વાળા પગની વિગતે આગણી તા.૨૮,૨૯/૦૫/૨૦૨૧ ના રોજ ભારતના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીથી પશ્ચિમ કચ્છ છલ્લાની સંભવિત...

કરોડોના કોકેઈનની ડિલિવરી લેનારા બે આરોપી 10 દિવસના રિમાન્ડ મંજૂર

copy image મુંદરાના દરિયાકાંઠેથી 1,150 કરોડનો કોકેઈનનો મુદામાલ ઝડપયાના બનાવમાં બે આરોપીને મુંદરાની કોર્ટમાં રજૂ કરાતાં 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે,  જેમાં તેની સઘન...