Year: 2026

યોગીના ગઢમાં આનંદી બહેને સરકારની પોલ ખોલી, કહ્યું- અહીં અનેક ખામીઓ છે

 દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે મુખ્યમંત્રીના જ ગૃહનગર ગોરખપુરની વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવતાં તંત્ર સામે લાલઆંખ...

નાના કપાયામાં 45 હજારના દારૂ સહિત 8,05,780ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

મુંદરા તાલુકાના નાના કપાયામાં 45,780ના દારૂ સાથે એક શખ્સને પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબીએ સકંમાં લીધો હતો. પોલીસે દારૂ સહિત કુલ રૂા. 8,05,780નો...

બનાસકાંઠામાં લુધિયાણાથી કચ્છ લવાતો 1.05 કરોડના દારૂના જથ્થા સહિત બે ની અટકાયત

બનાસકાંઠાના ઉણ પાસે રાજ્ય સ્તરથી ટુકડીએ પાડેલ રેડમાં લુધિયાણાથી કપડની ઘાંસડીની આડમાં કચ્છ લવાતા 1,05,12,451ના દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી...

ગાંધીધામમાં લાખના માદક પદાર્થ સાથે શખ્સની અટકાયત

copy image કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા ગાંધીધામ  શહેરમાં પોલીસે  એક લાખની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી...

કંડલાના 3 કરોડના ખજુર પ્રકરણે ગાંધીધામના વેપારીની ધરપકડ

કંડલા બંદર પરથી પાકિસ્તાની મૂળની ત્રણ કરોડના ખજુર પ્રકરણમાં દિલ્હીની કંપનીનું નામ બહાર આવ્યાબાદ એજન્સીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો....

ખંભરામાં ગાળો આપવાની ના પાડતાં યુવાન પર છરી વડે ઘાતક હુમલો

અંજાર તાલુકાના ખંભરા ગામમાં ગાળો આપવાની ના પાડતાં એક શખ્સે છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો, જેમાં યુવાનને આંતરડામાં ગંભીર...

ભીમાસરમાં ખુરશી પરથી`નીચે પડતાં યુવાનનું મોત

copy image અંજારના ભીમાસર ગામે ખુરશી પરથી નીચે પટકાતાં 31 વર્ષિત યુવાનને ઇજાઓ પહોંચતા તેણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો....

ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલી સહિત 1,17,450નો મુદ્દામાલ કબ્જે

copy image માંડવીના ગોધરામાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલીને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી તેમની પાસેથી રોકડા રૂા. 42,450 સહિત કુલ રૂા. 1,17,450નો...

સામખિયાળીમાં 2.16 લાખના હેરોઇન સાથે બે શખ્સની ધરપકડ:અન્ય બે ને પડક્વા ચક્રો ગતિમાન

copy image  ભચાઉ તાલુકાના સામખિયાળીમાં સંઘવી પેટ્રોલ પંપ પાછળ રેલવે કોલોની તરફ જતી શેરીમાંથી પોલીસે બે શખ્સોને પકડી પાડી તેમની...

કચ્છમાં એનાલોગ પનીર અને ચીઝની તપાસમાં નમૂના શંકાસ્પદ જણાયા

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી 18 જેટલી પેઢી ઉપર દરોડા પાડી આકસ્મિક...