Month: October 2026

બનાસકાંઠાના ડીસા ST ડેપોમાં મોટો કૌભાંડ, ભાદરવી પૂનમના મેળામાં રૂ. 3.57 લાખની ઉચાપત, વિભાગીય નિયામક સહિત 4 સસ્પેન્ડ!

બનાસકાંઠાના ડીસા ST ડેપોમાંથી મોટા ગેરરીતિ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન થયેલી રૂ. 3.57 લાખની ગેરરીતિના આક્ષેપમાં...

સાવરકુંડલા-લીલીયા વચ્ચે ટ્રેનમાં ભારે હાલાકી, મહુવા-ભાવનગર પેસેન્જર ટ્રેનનું એન્જિન લીલીયા નજીક બંધ પડતા એક કલાક સુધી અટવાઈ!

લીલીયા - મહુવા-ભાવનગર પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લીલીયા નજીક મહુવા-ભાવનગર પેસેન્જર ટ્રેન નંબર...

સાવરકુંડલાવાસીઓ માટે અગત્યના સમાચાર, કાલે ગુરુવારે 8 કલાક લાઈટ ગુલ રહેશે, શહેરના આટલા ફીડર બંધ રહેશે!

સાવરકુંડલા શહેરવાસીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ. દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે તા. 22/10/26 ગુરુવારના રોજ 66...

ગુજરાતમાં ટ્રેન દુર્ઘટના ટળી, અમદાવાદથી રાજકોટ જતી ટ્રેનના બે ડબ્બા સુરેન્દ્રનગર પાસે ટ્રેક પરથી ઉતર્યા, મુસાફરોમાં ફફડાટ!

સુરેન્દ્રનગર - અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી ટ્રેન આજે મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગઈ. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પાસે ટ્રેનના...

ગુજરાતમાં ફરી મોદી લહેર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે આવશે ગુજરાત, ખેડૂતોને આપશે મોટી ભેટ, કેવડિયામાં આપશે હાજરી!

ગુજરાત માટે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રાપ્ત...

ભરૂચવાસીઓ ધ્યાન આપો, ગુરુવારે 6 કલાક વીજળી ગુલ રહેશે, ચામુંડા ફીડર બંધ રહેતા આટલા વિસ્તારો અંધારામાં ડૂબશે!

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર છે. 66 કે.વી. ઝાડેશ્વર, ભરૂચ સબ-સ્ટેશનના 11 કે.વી. ચામુંડા મંદિર ફીડર...

નખત્રાણાના નેત્રા પંથક માટે મોટી ખુશખબર, ટોડીયા ફાટકે હવે લાંબા રૂટની એસ.ટી. બસો ઉભી રહેશે, વર્ષો જૂની માંગણી પર લાગ્યો મહોર!

નખત્રાણા તાલુકાના નેત્રા વિસ્તારના લોકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. ટોડીયા ફાટક પર લાંબા અંતરની એસ.ટી. બસોના સ્ટોપની વર્ષો...

ગુજરાતીઓ માટે ખુશખબર, સોલાર પેનલ લગાવવી થઈ પાણીના ભાવે સસ્તી, સામાન્ય પરિવારે માત્ર રૂ. 5400 ભરો અને વીજળી મફત વાપરો, સરકાર આપશે 1000 કરોડની રાહત!

ગુજરાત સરકારે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે મોટી ભેટ જાહેર કરી છે. હવે ઘરે સોલાર પેનલ લગાવવી એકદમ સસ્તી થઈ...

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનો અંજાર ખાતે પ્રારંભ

 અંજારની શેઠ ધરમસિંહ વલ્લભદાસ (ડી. વી.) હાઈસ્કૂલ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કચેરીનું ઉદ્ઘાટન...

વિશ્વ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના અજયભાઈ વારસુરે બે ગોલ્ડ મેડલ જીતી વધાર્યું ગુજરાતનું ગૌરવ

કચ્છ કમલમ્ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના હસ્તે અજયભાઈનું સ્વાગત અને સન્માન કરાયું. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના અવધનગરના વતની...