Breaking News

Crime News

Election 2022

ફરી ટ્રમ્પ પર હુમલાનો ખતરો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલાનો ખતરો ફરી એકવાર  હોવાનાં અણસાર મળી રહ્યાં છે. કેલિફોર્નિયામાં ટ્રમ્પના એક ભંડોળ એકત્રીકરણ કાર્યક્રમ...

અડધું મિશન પણ પૂરું નતું થયું, પાકિસ્તાન ઘૂટણીએ પડી ગયું હતું

 ઓપરેશન સિંદૂર વખતે ભારતના ઘાતક પ્રહારોથી કાંપી ઊઠેલાં પાકિસ્તાને કરગરતાં યુદ્ધવિરામ માટે વિનવણી કરાઇ હતી, પરંતુ ભારતે લાંબી રાહ જોવડાવી હતી, તેવો...

પ્લાસ્ટિકની ચલણી નોટો આવી રહી છે; 30 વર્ષ સુધી ચાલશે

ભારતીય રિઝર્વ બેન્ક આગામી નાણાં વર્ષ 2027-28ની શરૂઆતથી દેશમાં લાંબા સમય સુધી ચાલનારી પોલિમર એટલે કે પ્લાસ્ટિકની નોટ લાવવાની તૈયારી કરે...

હત્યા થાય તોયે બાંગલાદેશ જઇશ : હસીના

બે દાયકા સુધી બાંગલાદેશમાં સત્તા પર રહ્યા પછી ભારત આવી ગયેલાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બુધવારે બે વર્ષ બાદ લોકોને...

આંદોલનકારી યુવાનો સામે બળપ્રયોગ ટાળી તેમને સાંભળવા જોઇએ

સુપ્રીમ કોર્ટે બુધવારે કોકરેચ જનતા પાર્ટી નાં પ્રદર્શનમાં થયેલી હિંસાના મામલે સુનાવણી કરી હતી. સુપ્રીમે ટકોર કરી હતી કે, કેન્દ્ર સરકાર...

મેટાએ PM મોદીનો વીડિયો હટાવવા અને CSAM મુદ્દે માંગી માફી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો પાંચ કલાક માટે હટાવવાના વિવાદમાં આખરે મેટાએ માફી માગી છે. સરકાર તરફથી માફી માગવાનાં આખરીનામાને પગલે...

મોટાં યુપીઆઈ ચૂકવણાં પર ફી વસૂલવાની તૈયારી

 સરકારે સંસદમાં નવું પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ વિધેયક-2027 રજૂ કર્યું છે. આ બિલ અંતર્ગત 2000 રૂપિયાથી વધુના વ્યવસાયિક પેમેન્ટ પર 0.25 ટકાથી 0.4 ટકા ચાર્જ લાગુ થઈ...

આરટીઓ અંજાર દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનુંરી-ઓક્શનકરાશે

         પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર-કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, ફોર વ્હીલર  એલ.એમ.વી. કાર,  થ્રી – વ્હીલર અને ટ્રાન્સપોર્ટ  વાહનો(HGV)માં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી...

હમીરસર તળાવમાંથી ભુજના યુવાનની લાશ મળતાં ચકચાર

copy image  ભુજના હમીરસર તળાવમાંથી ભુજના 30 વર્ષીય યુવાનની લાશ મળતાં અરેરાટી સાથે ચકચાર મચી હતી,મળતી માહિતી મુજબ મૂળ અબડાસા તાલુકાના વિંઝાણના...

દીકરીઓ એક દિવસ માટે પદાધિકારીઓ બની

 કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરી ખાતે `મોક સંકલન' યોજીને જિલ્લાના પ્રશ્નો અને તેના ઉકેલ પર મનોમંથન કર્યું હતું. નારીવંદન સપ્તાહની ઉજવણી હેઠળ જિલ્લા...