“લોડાઈ પ્રાથમિક શાળાના ઉદઘાટનમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યોને કેમ આમંત્રણ આપવામાં ન આવ્યું ”
ભુજ તાલુકાના લોડાઈ ગામે રાજ્યમંત્રી ત્રિકમભાઈ આહીર દ્વારા પ્રાથમિક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આ કાર્યક્રમનું આયોજન જીલ્લા...
જન્મ/મરણ ના દાખલા સુધારવા માટેની કામગીરી આખા જીલ્લાની આરોગ્ય શાખા ભુજ સોપાતા દાખલાઓ સમયસર થતા નથી અને લોકો હેરાન છે.”
કચ્છ જીલ્લામાં જન્મ/મરણના દાખલાઓમાં નામમાં કે અટકમાં કોઈ સુધારો કરવાનો થતો જે ગ્રામપંચાયત લેવલે થતો પરંતુ થોડા સમય પહેલા સરકારે...
કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું કંડલા એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત
150 ટી.પી.ડી. ઈ –મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં સહભાગી થવા કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને વોટર–વે...
શિક્ષણ તરફ એક દીકરીનું પુનઃવળતર – અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટની સફળ પહેલ
અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ એક દીકરીને શિક્ષણ સાથે ફરી જોડવાની સફળ પહેલનું ઉદાહરણ જેમાં વિસા ખારી હાઈસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ...
જ્ઞાનેશકુમાર સામે કોંગ્રેસના દેશવ્યાપી દેખાવો
દેશમાં લોકતંત્રનાં કેન્દ્રબિન્દુ સમાન ચૂંટણીપંચના વડા જ્ઞાનેશકુમારનાં રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે શુક્રવારે દેશભરમાં વિવિધ સ્વરૂપે વિરોધ પ્રદર્શન કર્યા હતા.સૂત્રો પરથી...
હાજીપીર ફાટક પર કાળ નો કહેર! ટ્રેલરે છોટાહાથી ને મોત ના મુખ માં ધકેલ્યો, રોડ થી નીચે પટકાયેલી ગાડી જોઈ આખું નખત્રાણા ધ્રુસકે ધ્રુસકે રડ્યું!
નખત્રાણા તાલુકા ના હાજીપીર ફાટક પાસે આજે એક એવો ગમખ્વાર અકસ્માત સર્જાયો કે જોઈ ને દરેક ના હૃદય કંપી ઉઠ્યા....
હવે ઈન્સ્ટાગ્રામ પર નહીં જોવા મળે અશ્લીલ અને હિંસક પોસ્ટ
વધુ તીવ્ર બન્યું ચક્રવાત અકવાન
રશિયામાં સૈન્ય વિમાન ક્રેશ, 17ના મોત
ટ્રમ્પે મોદીના વખાણ કર્યા, કહ્યું- તેઓ ટફ માણસ
જમીન પર પડેલું તિરંગાનું પ્રતીક જોઈ PM મોદી રોકાયા, ખિસ્સામાં મૂક્યું