મોરબીના ટીંબડી પાટિયા પાસેથી શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ઝડપાયો
https://www.youtube.com/watch?v=atSxC3NEc84
https://www.youtube.com/watch?v=atSxC3NEc84
https://www.youtube.com/watch?v=-yuANISBLpk
copy image ગાંધીધામના મીઠીરોહરમાં આવેલી ઈલીયાસ કંપનીમાં કલર કામ કરી રહેલા યુવાન નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું.ગાંધીધામના બી ડિવિઝન...
copy image મુંદરા તાલુકાના મોખા-ગુંદાલા ધોરીમાર્ગ પર રતાડિયાની સીમમાં શિવમ હોટલની સામે સોમવારના રાતના આરસામાં બે ડમ્પર અને એક ટ્રેઇલર એમ ત્રણ ભારે વાહનના ત્રેવડા અકસ્માતમાં ડમ્પર ચાલક એવા મૂળ કોટડા (ચકાર)ના હાલે કેરા રહેતા 21 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.આ ત્રેવડા અકસ્માત અંગે પ્રાગપર પોલીસ મથકે કેરા મૂળ કોટડા (ચ.)નાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી ટ્રેઇલરના ચાલકએ તેના કબજાનું ડમ્પર પૂરઝડપે-બેદરકારીથી ચલાવી ઓચિંતા બ્રેક મારતાં તેની પાછળ આવતા ફરિયાદીના પુત્રનું ડમ્પર તેની પાછળ ઘૂસી જતાં યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આ માર્ગે આવતાં અન્ય ટ્રેઇલરના ચાલકે અકસ્માત થયેલા યુવાનના ડમ્પરમાં પાછળ અથડાતાં તેને પગ તથા શરીરે ઇજા પહોંચાડી હતી. પ્રાગપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
copy image ભારાપરમાં વાડીએ સૂતેલા એક આધેડ ઉપર લોખંડના પાઇપથી આડેધડ હુમલો કરી બાદમાં તેમને મારી નાખવાના ઇરાદે પાણીના કૂવામાં ફેંકી દેવાતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.કિડાણાની શ્રીરામ સોસાયટીમાં રહેતા મૂળ ભીમાસરના શખ્સ ભારાપરના શખ્સ પાસે ડ્રાઇવિંગનું કામ કરે છે. ફરિયાદીને શેઠના અન્ય ટેન્કર ચલાવતા શખ્સે શેઠએ મને નોકરીમાંથી કાઢી મૂક્યો છે, જેમાં તારો હાથ છે. નવા ડ્રાઇવરને પણ જોઇ લઇશ તેમ કહી ફરિયાદીને જાતિ અપમાનિત કર્યા બાદ રાત્રે ભારાપરમાં સૂતા હતા ત્યારે રાતના આરસામાં આરોપી ત્યાં લોખંડના પાઇપ લઇ આવી સૂઇ રહેલા આધેડ ઉપર આડેધડ હુમલો કરી ફરિયાદીનો મોબાઇલ પણ લઈ ગયો હતો. જેથી આધેડ કોઇનો સંપર્ક કરી શકતા નહોતા અને પીડાના કારણે કણસતી હાલતમાં સૂઇ રહ્યા હતા. તે દરમ્યાન સવારના સાતેક વાગ્યે આ આરોપી પાછો ત્યાં આવ્યો હતો અને પીડાથી કણસતા આધેડને ઢસડીને પાણી ભરેલા કૂવામાં મારી નાખવાના ઇરાદે...
copy image ભચાઉ તાલુકાના યશોદાધામમાં ડિગ્રી વગર લોકોની દવા કરતા શખ્સની પોલીસે તેની ધરપકડ કરી હતી. આ શખ્સ પાસેથી મેડિકલને લગતો રૂા. 11,193નો સામાન હસ્તગત કરાયો હતો. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ ભચાઉ બાજુ રાત્રે પેટ્રોલિંગમાં હતી,તે દરમ્યાન યશોદાધામમાં બસ સ્ટેન્ડ પાછળ એક શખ્સ ડોકટર ન હોવા છતાં ડોકટરની પ્રેકટીસ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં ધસી ગઇ હતી. નામ વગરની દુકાનમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતા મૂળ પશ્ચિમ બંગાળ હાલે એક શખ્સના મકાનમાં રહેતા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. 12 પાસ આ શખ્સ પાસેથી ડોકટરની ડિગ્રી કે નોંધણી અંગે પુછપરછ કરાતા આવો કોઇ આધાર પોતાની પાસે ન...
માધાપરમાં ભવાની હોટલ પાછળ આવેલ મહાપ્રભુનગરમાંથી બોલેરો ગાડીની ચોરી થઈ હતી. ન્યુ રીગન કંપનીના મેનેજર એવા ફરિયાદી જણાવ્યું કે, કંપની...
https://www.youtube.com/watch?v=bnsuwrNdpdM