Breaking News

Crime News

Election 2022

વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્ય તપાસ, સ્ક્રીનિંગ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે "Hepatitis: Let's Break It Down" થીમ અંતર્ગત કચ્છ જિલ્લામાં હેપેટાઇટિસ જેવા ગંભીર પરંતુ સમયસર નિદાન અને સારવારથી...

કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રી દ્વારા પાણી પુરવઠા...

મુન્દ્રાની બાળકીનું અમદાવાદમાં સફળ ઓપરેશન, પરિવારના ચહેરે ફરી ખીલ્યું સ્મિત

 રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સમયસર ઓળખ અને અવિરત મહેનત કોઈના જીવન માટે સંજીવની બની શકે છે તેનું ઉદાહરણ કચ્છના મુન્દ્રામાં...

રસ્તો બનવાથી હાજીપીર આવતા લાખો શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક મુસાફરોની યાત્રા વધુ સુગમ બનશે

 કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ હાજીપીરને જોડતા ૩૨ કિલોમીટર લાંબા દેશલપર-હાજીપીર માર્ગનું કામ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વાહનચાલકો તથા સ્થાનિક...

“સ્વસ્થ તાલુકા માટે સ્થાનિક નેતૃત્વને સાંકળવાની પહેલ” અંતર્ગત કોમ્યુનિટી લીડર્સ સેન્સિટાઇઝેશન વર્કશોપ તેમજ વિશ્વ વસ્તી દિવસ-2026 અને વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણીનું

જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આજે રોટરી હોલ, મુન્દ્રા ખાતે "સ્વસ્થ તાલુકા માટે...

 ગાંધીધામ દ્વારા દેશના જવાનોની કલ્યાણકારી પ્રવૃતિઓ માટેના  સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૨૦,૦૦,૦૦૦/ નો માતબર ફાળો

આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ હોય કે શાંતી આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટની સેવામાં પોતાનું અમુલ્ય યોગદાન હંમેશા આપતી રહી છે. આપણી...

પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય..

સુપ્રીમ કોર્ટે સોમવારે એક ધ્યાન ખેંચતા નિર્દેશમાં કહ્યું હતું કે,  પ્રદર્શનકારીઓ પર પોલીસની બર્બરતા યોગ્ય ઠેરવી ન શકાય. શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું...

સંસદમાં પેપરલીક મુદ્દે આજે ચર્ચા : વિપક્ષ સંમત

 સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં ચાલી રહેલો ગતિરોધ હવે તૂટયો હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષી દળ એન્ટી પેપર લીક...

બેંક ઓફ બરોડાનો 1TB ડેટા લીક થયો?

Copy image દેશની મોટી સરકારી બેન્ક "બેન્ક ઓફ બરોડા"નાં સર્વરમાંથી મોટો ડેટા લીક થઈ ગયાનાં ચિંતાજનક અને ચોંકાવનારા અહેવાલ સામે...

ફરી આંદોલન કરીશું: કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી! કહ્યું- દગો સાંખી નહીં લેવાય 

 ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં બાદ છાત્ર આંદોલન સમેટાઇ ચૂકયું છે, ત્યાં ફરી કોકરોચ જનતા પાર્ટીએ સોમવારે ચેતવણી આપી હતી કે, પ્રદર્શનકારી છાત્રો પર...