Breaking News

Crime News

Election 2022

કિડાણા ગામનીકુખ્યાત ટોળકી વિરુધ્ધધીગુજરાત કન્ટ્રોલ ઓફટેરરીઝમ ક્રાઇમદ્વારા કાર્યવાહીકરતી ગાધીધામપોલીસ

ધીણોધર ડુંગર તપોભૂમિ સીધ યોગી ધોરમનાથ દાદા મંદિરે આઠમના દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી

મુન્દ્રા બારોઇ નગરપાલિકાની અઢી વર્ષ ની ટર્મ પૂર્ણ થતા બીજાટર્મ નાપ્રમુખ તરીકે રચના બેન ની વરણી કરાઈ

 ભુજ શહેરના ડિવાઈડર પરથી સૂકાઈ ગયેલા વૃક્ષ કાઢી નવા વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરાઈ

ભુજ શહેરના ડિવાઇડર પરથી સૂકી ગયેલ વૃક્ષ કાઢી નવા વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ અંગે મળતી માહિતી અનુસાર...

 ભુજ ખાતે આવેલ ભુજિયાની તળેટીમાં કચરાના ઢગ અને લાકડાની થઈ રહી છે ચોરી : તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં

ભુજ ખાતે આવેલ ભુજીયા ડુંગરની ઉત્તર દિશા તરફ સરકારે સ્મૃતિવનનું નિર્માણ  કરેલ છે. જેની મુલાકાતે દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવી...

ભુજ ખાતે આવેલ દહિંસરાની જવેલર્સ પેઢીમાં પૈસા મામલે મારામારી થતાં સામ-સામાં પક્ષે પોલીસ ફરીયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ દહીસરામાં મધુસુદન જવેલર્સ નામની પેઢીમાં પૈસાની લેવડ દેવળ અંગે સંચાલક અને અન્ય ત્રણ શખ્સો વચ્ચે મારામારી થતાં...

માંડવીમાં બંધ ઘરના તાળાં તોડી રાત વચ્ચે 1.79 લાખની તસ્કરી થતાં ચકચાર

માંડવીમાં બંધ ઘરના તાળાં તોડી કુલ કિ. 1,79,700ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે મળતી માહિતી...

ભુજ ખાતે આવેલ હમીરસર તળાવમાં 30 વર્ષીય યુવાને છલાંગ લગાવી મોતને ભેટો કર્યો

ભુજ ખાતે આવેલ હમીરસર તળાવમાં 30 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર છલાંગ મારી મોતને ભેટો કર્યો હોવાની બાબત સામે આવી...