Breaking News

Crime News

Election 2022

ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર રોડ સમારકામને કારણે હાઇવે પે 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો

ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર રોડ સમારકામને કારણે હાઇવે પર 10 કિલોમીટર સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકની સમસ્યામાં...

રાપરના આડેસર નજીક નર્મદાની સબ બ્રાન્ચ કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા આર્થિક નુકશાની

આજ આડેસર નજીક કેનાલમાં વહેલી પરોઢે અંદાજિત 15 ફૂટ લાંબુ ગાબડું પડ્યું જેથી અસંખ્ય લિટર પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યાં...

મહેસાણાથી મહુડી દર્શનાર્થે જતાં GPSCના અધિકારીની ગાડી પલટી જતાં મોત

મહેસાણામાં રહેતા અને દાહોદના મોટી ખેરજ ગામના વતની ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળમાં ડેપ્યુટી ડાયરેક્ટર સુરેન્દ્રસિંહ ખપેડ પરિવાર સાથે રવિવારની...

માંડવી તાલુકા ના ભોજાય ગામમાં સર્વે નંબર 190 માં અંદાણી કંપની દ્વારા બળજબરી થી માલિકી ની પરવાનગી વગર વીજતાર લગાવાયા

માંડવી તાલુકા ના ભોજાય ગામમાં સર્વે નંબર 190 માં અંદાણી કંપની દ્વારા બળજબરી થી માલિકી ની પરવાનગી વગર વીજતાર લગાડવામાં...

ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 16 વર્ષીય તરુણનું મોત નીપજયું

તરઘડીમાં રહેતો નિખિલ ભાલચંદ્રભાઇ નામનો 16 વર્ષીય તરુણ અને તેનો મિત્ર તરઘડીનો જ પારસ મનસુખભાઇ માવદિયા (ઉ.વ.33) બપોરે બાઇકમાં જઈ...

વાંકાનેરના પીપળીયા પાસે રીવર્સ આવતા ટ્રેક્ટરે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: બાઈક સવાર આધેડનું મોત

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ જવાના રસ્તા નજીક રીવર્સ આવતા ટ્રેક્ટરે બાઈકને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં બાઈક સવાર 47 વર્ષના આધેડનું...

ગાંધીનગરના ધણપનાં ચૈતન્ય ધામના પાર્કિંગમાં કાર મૂકીને દંપતી સમૂહલગ્નમાં ગયું તોતસ્કરો કારનો કાચ તોડી 3 લાખની મત્તા ચોરી છૂમંતર

ગાંધીનગરનાં ધણપનાં ચૈતન્ય ધામનાં પાર્કિંગમાં ટોયોટા ફોરચ્યુનર કાર મૂકીને અંકલેશ્વરનું દંપતી સમૂહ લગ્નમાં ગયું એ દરમિયાન ચોરે ફોર્ચ્યૂનર કારનો પાછળનો...

રાજુલાના માંડળ ગામ પાસે સુરતથી દિવ જઈ રહેલી ખાનગી બસ પલટી મારી જતાં 15થી વધુ મુસાફારો ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના રાજુલાના માંડણ ગામ પાસે વહેલી સવારે સુરતથી દિવ તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત...

શંખેશ્વરનાં બિલીયા રોડ ઉપર બે બાઇકો ટક્કરાતા અકસ્માત સર્જાયો: એકનું મોત

શંખેશ્વર તાલુકાનાં બિલીયા ગામથી મનવરપુરા કેનાલ નજીક સવારે સર્જાયેલા એક અકસ્માતમાં બે બાઇકો એકબીજા સાથે ટક્કરાતા એક બાઇક પર સવાર...

ભચાઉના લાકડીયામાં જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડ્યા

ભચાઉ તાલુકાના લાકડીયામાં જુગાર રમતા ત્રણ ઈસમને પોલીસે પકડી પાડ્યા હતાં. મળતી માહિતી અનુસાર પુર્વ બાતમીના આધારે પોલીસે ગામમાં આવેલા...