માનવીએ માનવતા નેવે મૂકી કળયુગમાં પુત્રીએ તેના પ્રેમીની સાથે મળી અને જનેતાનું ક્રૂર રીતે ખૂન કર્યું સુખપર ની મહિલાના હત્યાના કેસમાં બે આરોપીની ધરપકડ
ભુજના સુખપરમાં મહિલાની હત્યાના બનાવમાં હળાહળ કલયુગી ઘટના સામે આવી છે. મહિલાને તેની સગી પુત્રીએતેના પ્રેમી સાથે મળીને મોતને ઘાટ...