મુન્દ્રા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં પાલારા ખાસ જેલ, ભુજમાંથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીને ગાંધીધામ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી સી.આ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા ગાંધીનગર નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોઈ જે...